ગંભીર દૂર્ઘટનાને કારણે ભારતીય ડ્રાઈવર નરેન કાર્તિકેયન અહી યોજાનાર લી મૈંસ 24 કલાકની રેસમાં ભાગ લઈ શકે નહી.
તૈયારી લૈપની શરૂ થવાના 10 મિનિટ પહેલા કાલે અત્રે આ દૂર્ઘટના થવા પામી હતી. કાર્તિકેયન રેસ્ટ રૂમમાં જવા માટે પિટવોલથી કૂદકો માર્યો જેમાં લપસી જતા તેમને ખભામાં ભારે ઈજા થવા પામી હતી. જેના કારણે તેઓ સ્પર્ધામાં ઉતરી શકશે નહી.