Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રોહને ઘરેલુ મેચ રમાવાની પરવાનગી માંગી

રોહને ઘરેલુ મેચ રમાવાની પરવાનગી માંગી
કોલકતા. , गुरुवार, 4 जून 2009 (16:10 IST)
ઈંડિયન ક્રિકેટ લીગ સાથે જોડાયેલ ભારતના પૂર્વ એકદિવસિય ખેલાડી રોહન ગાવસ્કરે પત્ર લખી બીસીસીઆઈ પાસે દેશમાં રમાઈ રહેલ ઘરેલુ ટૂર્નામેંટમાં રમવા માટેની પરવાનગી માંગી છે.

બીસીસીઆઈએ આઈસીએલ સાથે જોડાયેલ ખેલાડિયો અને સહયોગી સ્ટાફને માફીનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યાર બાદ મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરના પુત્ર રોહને ઘરેલુ ક્રિકેટ રમવાની પરવાનગી માંગી છે.

Share this Story:

Follow Webdunia gujarati