વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતના વિકાસ માટે કોણે કેટલા નાણા ફાળવાયા છે તેને લઈને પણ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે આ સંબંધમાં એકબાજુ આંકડા રજૂ કરીને વિકાસ માટે વધુ નાણાં આપ્યા હોવાનો દાવો કર્યો છે. બીજી બાજુ ભાજપે આ માટે બીજી દલીલો રજૂ કરી છે. ભાજપના નેતાઓનું કહેવુ છે કે યુપીએ દ્વારા ગુજરાતની હંમેશા અવગણના થઈ રહી છે. એકબાજુ એનડીએ શાસને ગુજરાતને 26 હજાર કરોડ આપ્યા જ્યાર યુપીએ શાસને ગુજરાતને 60 કરોડ રૂપિયા આપ્યા છે. કોણે કેટલા નાણાં આવ્યા તેની આંકડાકીય માહિતી નીચે મુજબ છે. વિભાગ એનડીએ ................... યુપીએ (1990-2000) --------------------- (2004-2009)
કૃષિ અને સહકાર 280.44 ---------------------- 1514.53શિક્ષણ 506.83 --------------------- 1715.05 નાગરિક પુરવઠો 864.15 --------------------- 3462.17(
અનાજમાં સબસીડી) આરોગ્ય અને પરિવાર કલ્યાણ 864.15 --------------------- 400.55ગૃહ 254.28 --------------------- 400.55કાયદો અને ન્યાય 27.11 -------------------- 55.73નર્મદા અને જળસંપત્તિ 164.29 --------------------- 2181.71ગ્રામ વિકાસ 2024.68 --------------------- 3628.22વિજ્ઞાન અને પ્રોધોગિકી 3.73 --------------------- 133.32સામાજીક ન્યાય અને સશક્તિકરણ 1494.60 --------------------- 2594.02જેએનઓયુએમ 38.57 ---------------------- 372.22શહેરી અને ગરીબો માટે પ્રાથમિક સુવિદ્યા 00 ----------------------- 972.43 મહિલા અને બાળ કલ્યાણ 281.10 ---------------------- 640.42 કેન્દ્રીય કરવેરામાં રાજ્યને મળેલો હિસ્સો 9459.04 ------------------ ---- 19979.86અન્ય વિભાગો સહિત 26,000 --------------- 60,000ગુજરાતને કુલ ફાળવણી