Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેર્લિનનું હોટ ફોટો શૂટ

Webdunia
P.R

બોલીવુડની હોટ અભિનેત્રીએ વિશ્વ પ્રસિદ્ધ મેન્સ મેગેઝીન પ્લેબોય માટે ફોટો શૂટ કરાવ્યુ હતુ. તે પ્રથમ ભારતીય મોડલ હતી જેણે આ મેગેઝીન માટે ઉત્તેજક ફોટો શૂત કરાવ્યુ. તે આવતા વર્ષની શરૂઆતમાં આ અમેરિકી પત્રિકાના કવર પર જોવા મળશે.

P.R

આ પહેલા જ તે ભારતીય બોલ્ડ કવર સ્ટોરીની પત્રિકાઓના કવર માટે પસંદગીનુ મોડલ બની ગઈ છે. શેર્લિનને ઢગલો પત્રિકાઓના કવર માટે ઓફર મળ છે. શેર્લિન સોશલ મીડિયા પર પણ યુવાઓની પસંદ બનેલ છે. શેર્લિન સતત મીડિયાના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

P.R

પોતાની ચાડી ખાવાની આદત અને તીખા કમેંટ તેમજ સેક્સ અપીલને કારને શેર્લિન યુવા વર્ગમાં છવાયેલી છે. તેથી જ તો તેના વિશેના સમાચાર ટ્વિટર કરતા પણ વધુ ઝડપીથી તમારી પાસે પહોંચી જાય છે. ધ વીક, ફેંટસી, જીઆર 8, હેલ્થ ઔર ન્યૂટ્રીશન, મોડલ એંડ ટ્રેડ પરફેક્ટ વૂમન અને મૈન્સ વર્લ્ડ જેવી પત્રિકાઓના કવર પર છવાયા બાદ શેર્લિન લાઈફ મૈગજીન ફ્યૂજન લાઈફના ડિસેમ્બર અંકના કવર પર પોતાની હોટ અદાઓ સાથે જોવા મળશે.

P.R

ક્આ પત્રિકામાં પણ શેર્લિનનો સેક્સ અપીલ કરતો ફોટો છે. ક્યારેક ખુરશી પર પોતાની હોટ અદા બતાવે છે તો ક્યારેક ચઢતી હોય તેવા લુકના ફોટો પત્રિકાના આ અંકમાં જોવા મળશે.


P.R

આ પ્લેબોય કવર ગર્લ એ આ હોટ કવર પિક્ચર્સમાં પોતાના સુંદર પગને પણ બતાવ્યા છે. શેર્લિનના પ્રશંસકોની દીવાનગીની જાણ આ જ વાત પરથી થાય છે કે બે દિવસમાં સોશિયલ મીડિયા પર સેકડો કમેંટ્સ આયા

P.R

શેર્લિનના પ્રચારક ડેલ ભટનાગરનું કહેવુ છે કે શર્લિન ન્યૂ ઈજ મીડિયામાં નવો ધમાકો છે. શેર્લિનમાં ફિનિક્સ પક્ષીનુ સાહસ છે. જેને રોકી શકાતુ નથી. બધુ ઠીક રહ્યુ તો પ્લેબોયની પત્રિકા પર છવાય ગયા પછી તેના પગલા કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પડી શકે છે. તે રૂપેશ પોલ દ્વારા નિર્દેશિત પોતાની પ્રથમ ઈંટરનેશનલ થ્રીડી ફિલ્મ 'કામસૂત્ર' પ્રચાર માટે જઈ શકે છે.

वेबदुनिया पर पढ़ें

सभी देखें

ज़रूर पढ़ें

INDvsNZ सीरीज के बाद इन 4 में से 2 सीनियर खिलाड़ियों हमेशा के लिए होंगे ड्रॉप

पहले 68 साल में सिर्फ 2 टेस्ट तो भारत में इस सीरीज के 10 दिनों में 3 टेस्ट मैच जीती न्यूजीलैंड

IPL को रणजी के ऊपर तरजीह देने के कारण ROKO हुए बर्बाद, सचिन गांगुली नहीं करते ऐसी गलती

श्रीलंका और भारत में टीम के निराशाजनक प्रदर्शन के बाद गंभीर पर उठ रहे सवाल

टेस्ट इतिहास का सबसे अनचाहा रिकॉर्ड बनने पर रोहित शर्मा बोले यह सबसे खराब दौर

सभी देखें

नवीनतम

IND vs AUS : कपिल के बाद बुमराह बने विदेशी जमीन पर सबसे घातक भारतीय गेंदबाज

पर्थ टेस्ट के दूसरे दिन गिरे सिर्फ 3 ऑस्ट्रेलियाई विकेट, अचानक बदली पिच

लगातार 3 T-20 शतक जड़ने वाले पहले भारतीय बल्लेबाज बने तिलक वर्मा

AUSvsIND पर्थ टेस्ट में भारतीय ओपनर्स ने रचा इतिहास, बनाया यह रिकॉर्ड

अगले 8 साल तक एशिया कप सिर्फ इस चैनल और OTT प्लेटफॉर्म पर देख पाएंगे दर्शक