Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય સલાહ - ટામેટા ખાવ અને હેલ્ધી રહો

Webdunia
मंगलवार, 13 मई 2014 (16:20 IST)
ટામેટા દરેક શાકભાજીને સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવે છે. એ તો બધા જાણે છે કે એક નવા અભ્યાસમાં આના  એક અન્ય ગુણની જાણ થઈ છે કે ટામેટા ડિપ્રેશનથી દૂર રાખવામાં મદદરૂપ હોય છે. 
 
જે લોકો એક અઠવાડિયામાં બે થી છ વાર ટામેટા ખાય છે તેમને એ લોકો જે અઠવાડિયામાં માત્ર એક વાર ટામેટા ખાય છે કે બિલકુલ ખાતા નથી  તેમની તુલનામાં ડિપ્રેશન થવાનો ભય 46 ટકા ઓછો હોય છે. 
 
ટામેટામાં એંટીઆક્સીડેંટ રસાયન વધારે હોય છે. જે કેટલાક રોગોથી બચવામાં મદદરૂપ હોય છે.  
 
ચીન અને જાપાનના શોધકર્તાઓ દ્વ્રારા કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે અન્ય ફળ અને શાકભાજીના સેવનથી આ લાભ નહી  મળતો. માનસિક રૂપથી સ્વસ્થ રહેવામાં કોબીજ ગાજર અને ડુંગળી તેમજ કોળું ખૂબ ઓછા લાભકારી છે અથવા બિલકુલ ગુણકારી નથી. અભ્યાસ એફેક્ટિવ ડિસઓર્ડર નામની પત્રિકામાં દર્શાવેલ છે. 
 
શોધકર્તાઓએ એ માટે 70 કે તેથી વધારે વયના લગભગ 1000 પુરૂષ-સ્ત્રીઓના ભોજનની ટેવ અને તેમના માનસિક સ્વાસ્થ્યનું  વિશ્લેષ્ણ કર્યું . 
 
सभी देखें

जरुर पढ़ें

शिशु को ब्रेस्ट फीड कराते समय एक ब्रेस्ट से दूसरे पर कब करना चाहिए शिफ्ट?

प्रेग्नेंसी के दौरान पोहा खाने से सेहत को मिलेंगे ये 5 फायदे, जानिए गर्भवती महिलाओं के लिए कैसे फायदेमंद है पोहा

Health : इन 7 चीजों को अपनी डाइट में शामिल करने से दूर होगी हॉर्मोनल इम्बैलेंस की समस्या

सर्दियों में नहाने से लगता है डर, ये हैं एब्लूटोफोबिया के लक्षण

घी में मिलाकर लगा लें ये 3 चीजें, छूमंतर हो जाएंगी चेहरे की झुर्रियां और फाइन लाइंस

सभी देखें

नवीनतम

सार्थक बाल साहित्य सृजन से सुरभित वामा का मंच

महंगे क्रीम नहीं, इस DIY हैंड मास्क से चमकाएं हाथों की नकल्स और कोहनियां

घर में बेटी का हुआ है जन्म? दीजिए उसे संस्कारी और अर्थपूर्ण नाम

क्लटर फ्री अलमारी चाहिए? अपनाएं बच्चों की अलमारी जमाने के ये 10 मैजिक टिप्स

आज का लाजवाब चटपटा जोक : अर्थ स्पष्ट करो

Show comments