Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ માટે કપિલ ઘટાડી રહ્યાં છે વજન

ફિલ્મ માટે કપિલ ઘટાડી રહ્યાં છે વજન

Webdunia
बुधवार, 30 अप्रैल 2014 (14:28 IST)
લોકપ્રિય ટીવી સિરીયલ શો "કોમેડી નાઈટસ વિથ કપિલ" ના પ્રોડ્યુસર અને હોસ્ટ કપિલ શર્મા ટૂંક સમયમાં યશરાજ ફિલ્મસનીએ બોલીવુડમાં એંટ્રી લેશે. આ કોમેડીયન વર્તમાન સમયે ઘણા વ્યસ્ત છે. તેમની સાથે એક પર્સનલ ડાયટ સ્પેશ્યાલિસ્ટ શુટીંગ દરમ્યાન તેમની સાથે રહે છે. જે કપિલના
સ્વાસ્થય પર ખરાબ અસર પડી રહી છે. કપિલે કહ્યું કે મારુ રૂટીન એટલું વ્યસ્ત છે કે મને જ્યાં તક મળે ત્યાં સુઈ જાવ છું અને કંશુ જ પણ ખાઇ લઉ છું. પરંતુ આખરે મેં એ નક્કી કર્યુ છે કે સ્વાસ્થય સૌથી મહત્વપૂર્ણ છે. મેં એક સલાહકાર રાખ્યાં છે જે મારા ખાવા-પીવા પર નિયંત્રણ રાખે છે. પરંતુ મુશ્કેલીએ છે કે તે મને રાતે ખાવામાં ઉકાડેલી શાકભાજી ખવડાવે છે. કપિલે આગળ કહ્યું કે જ્યારે હું એકલો હોઉં છું ત્યારે શૂટીંગ વખતે બ્રેડ આમલેટ ખાઈ લઉં છું. જેથી જેટલું વજન ઓછું થવું જોઈએ તેટલું થતું નથી.

કપિલે કહ્યું કે રાહતની વાત એ છેકે તેમની પીઠ દર્દ ઓછો થઈ ગયો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે તેમના ફિલ્મની શુટીંગ 15મી મેથી શરૂ થઈ રહી છે. જેથી ટીવી કાર્યક્રમ માટે ઘણા બધા એપિસોડનુ શુટીંગ કરવું પડશે.કારણકે ફિલ્મ શુટીંગ શરૂ થયા બાદ તેઓ ટીવી સિરિયલના એપિસોડનુ શુટીંગ કરવા માટે ત્યાંથી આવી શકે તેમ નથી.

કપિલ કહે છે કે કામ ઘણું હોવાથી તેમની પાસે સમય બચતો નથી. તેમણે કહ્યુ કે તેમની મ કહે છે તેઓ  ફોન નથી કરતા. પરંતુ હું તેમને કેવે રીતે કહુ કે મને ખુદને ખબર નથી કે હુ કયારે આવુ છું અને ક્યારે જવું છું.     
सभी देखें

ज़रूर पढ़ें

INDvsNZ सीरीज के बाद इन 4 में से 2 सीनियर खिलाड़ियों हमेशा के लिए होंगे ड्रॉप

पहले 68 साल में सिर्फ 2 टेस्ट तो भारत में इस सीरीज के 10 दिनों में 3 टेस्ट मैच जीती न्यूजीलैंड

IPL को रणजी के ऊपर तरजीह देने के कारण ROKO हुए बर्बाद, सचिन गांगुली नहीं करते ऐसी गलती

श्रीलंका और भारत में टीम के निराशाजनक प्रदर्शन के बाद गंभीर पर उठ रहे सवाल

टेस्ट इतिहास का सबसे अनचाहा रिकॉर्ड बनने पर रोहित शर्मा बोले यह सबसे खराब दौर

सभी देखें

नवीनतम

IND vs AUS : कपिल के बाद बुमराह बने विदेशी जमीन पर सबसे घातक भारतीय गेंदबाज

पर्थ टेस्ट के दूसरे दिन गिरे सिर्फ 3 ऑस्ट्रेलियाई विकेट, अचानक बदली पिच

लगातार 3 T-20 शतक जड़ने वाले पहले भारतीय बल्लेबाज बने तिलक वर्मा

AUSvsIND पर्थ टेस्ट में भारतीय ओपनर्स ने रचा इतिहास, बनाया यह रिकॉर्ड

अगले 8 साल तक एशिया कप सिर्फ इस चैनल और OTT प्लेटफॉर्म पर देख पाएंगे दर्शक

Show comments