Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મારી ધરપકડ કરવાનુ દબાણ હતુ-રાજ

મારી ધરપકડ કરવાનુ દબાણ હતુ-રાજ

ભાષા

મુંબઈ , शुक्रवार, 15 फ़रवरी 2008 (14:04 IST)
મુંબઈ(ભાષા) ઉત્તરપ્રદેશ તથા બિહારની લોબીના દબાણ વશ થઈને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મારી ધરપકડ કરી હતી તેવુ રાજ ઠાકરેએ જણાવ્યુ હતુ. ઉત્તર ભારતીયો વિરુદ્ધ છેડેલુ આંદોલન ખોટુ નથી અને તેના કારણે જ ઉત્તર પ્રદેશ અને બિહારની લોબી મને જેલમાં પુરી દેવા માગતી હતી અને તેઓના દબાણના વશ થઈ ગયેલી રાજ્ય સરકારે આખરે મારી ધરપકડ કરી હતી તેવુ તેમણે વધુમાં કહ્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati