કોચ્ચિ. એસ્સેલ સમૂહની ડિશ ટીવીએ દક્ષિણ રાજ્યોના સર્વાધિક ગ્રાહકોને આકર્ષવા 990 રૂપિયામાં નવાં કનેક્શન લૉંચ કરવાની ઘોષણા કરી છે.
ડિશ ટીવીની ઉપઅધ્યક્ષીકા અંજલિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આમાં બેઝિક કનેક્શન 100 ચેનલ વાળા ફ્રીડમ પેકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે તેવું પણ કહ્યું કે તેનો શરૂઆતનો ચાર્જ તથા રીએક્ટીવેશન ચાર્જ માત્ર 200 રૂપિયા જ છે.