Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે

ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ  મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે

વેબ દુનિયા

અમદાવાદ , गुरुवार, 16 अक्टूबर 2008 (18:03 IST)
ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (16-10-08)



અમદાવાદ:
બટાકા 60-70
ડુંગળી 110-160
ડુંગળી કાઠ્યાવાડી 70-120
રીંગણ 80-260
રવૈયા 140-400
કોબિઝ 120-220
ફૂલાવર 200-500
ટામેટા 160-440
ભીંડા 140-500
દુધી 80-240
ગલકા 100-600
પરવળ 400-460
લિંબુ 200-600
લીલા મરચા 100-200
મેથી 160-200
ધાણા 200-600

ઉંઝા :
જીરૂ 1500-2370
વરીયાળી 576-925
ઈસબગુલ 927-1225
એરંડો 1298
રાયડો 155-195
સુવા 711-725
મેથી 665
તલ 912-1425


કલોલ
ઘઉં 192-237
એરંડા 550
ગવાર 315
બાજરી 130-155
મગ 456
જુવાર 218
ડાંગર 165-271
રાયડો 557



ગોંડલ :
ઘઊં-લોકવાન 190-227
ઘઊં-ટુકડા 192-245
જુવાર 96-141
મકાઈ 100-194
કપાસ 421-631
મગ 271-721
ચણા 300-606
અડદ 363-457
મગફળી-જીણી 725-851
મગફળી જાડી 730-858
સીંગદાણા-જાડા 522-655
સીંગદાણા-ફાડા 295-642
મેથી 556-601
જીરૂ 1151-1936
ધાણા 996-1583
રાજકોટ :
બી.ટી. કપાસ 525-570
ઘઉ લોકવાન 192-217
ઘઉ ટુકડા 198-217
જુવાર 145-220
બાજરી 120-175
તુવેર 451-510
ચણા 395-540
મગ 455-660
વાલદેશી 436-473
વાલ પાપડી 455-561
ચોળા 410-621
મેથી 300-360
સીંગદાણા 432-521
એરંડા 540-583
તલ 1050-1325
જીરૂ 1750-1880
રાયડો 500-510

Share this Story:

Follow Webdunia gujarati