એક ગામમાં એક મહાત્મા આવ્યા. તે લોકોની સમસ્યા હલ કરતાં હતા. એક દિવસ એક ખેડૂત તેમની પાસે પહોંચ્યો અને બોલ્યો - મહારાજ, હું મારી પત્નીથી બહું કંટાળી ગયો છુ, તેણે મારું જીવવું હરામ કરી નાખ્યુ છે. કોઈ ઉપાય બતાવો ?
મહાત્માજીએ જવાબ આપ્યો - બેટા, જો હું એનો ઉપાય જાણતો તો હું સાધુ કેમ થતો.