Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Kiss Day પર કિસ કરવાના 5 ટિપ્સ

Kiss Day પર  કિસ કરવાના 5 ટિપ્સ
, બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (15:59 IST)
Kissકિસ ચૂમના એટલે ચુંબન એક પ્રેમનો અનુભવ થાય છે. જેને દરેક પ્રેમી યુગ્લ હાસેલ કરવા ઈચ્છે છે . ચુંબન દરેક કપલને કિસ કરવાની ઈચ્છા હોય છે. એ ઈચ્છે છે કે જેને એ પ્રેમ કરે છે તેને એ કિસ કરે. કિસ એ પ્રેમ જાહેર કરવાનું એક પ્રતીક છે. આ બે પ્રેમ કરનારને શારીરિકની સાથે માનસિક રૂપથી પણ જોડે છે. 
ચુંબનથી તમે તમારા પાર્ટનરને તેમના પ્રત્યે તમારા પ્રેમને વ્યકત કરી શકો છો. સાથે જ તમારા રિશ્તાને વધારે સુંદર બનાવી શકો છો. 
webdunia
છોકરીને કેવી રીતે મનાવીએ આ પણ સીખી લો આ ભૂલો ન કરવું 
webdunia
* ધ્યાન રાખો કે જો તમારા મોઢાથી દુર્ગંધ આવી રહી હોય તો કીસ તમારા પાર્ટનર માટે સજા બની શકે છે. તેથી કિસ કરતા પહેલા ડેંટલ હાયજીનનો ધ્યાન રાખો. 
 
* માઉથ ફ્રેશનરના ઉપયોગ કરવું. 
 
* ફેશનમાં આવીને બહુ જોરથી કિસ ન કરવું. 
 
* પાર્ટનરને પહેલો કિસ બહુ મોડે સુધી ન કરવું. પણ થોડા જ ક્ષણ માટે કિસ કરીને દૂર થઈ જાઓ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

13 ફેબ્રુઆરી Kiss Day- પ્યાર કો હોંઠથી ...લગાવી લો...