Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ટીચર-સ્ટૂડેંટસ જોક્સ

ટીચર-સ્ટૂડેંટસ જોક્સ
, મંગળવાર, 20 નવેમ્બર 2018 (14:49 IST)
ટીચર- સંજૂ યમુના નદી કયાં વહે છે? 
સંજૂ- જમીન પર 
ટીચર- નક્શામાં જણાવ કયાં વહે છે? 
સંજૂ- નક્શામાં કેવી રીતે વહી શકે છે 
નક્શો પલળી જશે!!! 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-નોનવેજ જોકસ