ગુજરાતમાં ઊંઝા, રાજકોટ અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (14-11-08)
રાજકોટ :
ઘઊં-લોકવાન 196-230
ઘઊં-ટુકડા 195-250
કપાસ 555-591
ચોળા 450-600
તૂવેર 351-415
મઠ 291-341
મગફળી-જુની 600-640
મગફળી-ફાડા 440-555
મગફળી-જાડી 425-454
એરંડો 1001-1343
તલ તેલી 1087-1119
મેથી 511-550
ઉંઝાઃ
જીરૂ 1225-2291
વરીયાળી 621-965
ઈસબગુલ 955-1122
રાયડો 513-553
એરંડા 1251
મેથી 600
તલ 1200-1582
કલોલ :
ઘઉં 191-236
એરંડા 300-610
અડદ 540-581
જવ 210-225
બાજરી 142-160
મગ 440-531
રાયડો 461-480
તુવેર 425-499
ડાંગર 180-265
તલ 1105-1435
ગોંડલ :
ઘઊં-લોકવાન 185-240
ઘઊં- ટુકડા 190-252
બાજરી 111-121
જુવાર 143-195
મકાઇ 132-155
કપાસ 535-594
મગ 191-606
ચણા 250-444
વાલ 300-541
વાલ પાપડી 200-611
અડદ 151-641
મગફળી-જીણી 375-741
મગફળી-જાડી 400-501
સીંગદાણા જાડા 551-651
સીંગદાણાના ફાડા 357-606
એરંડા 457-539
તલ 939-1061
મેથી 331-539
જીરૂ 1051-1926
ધાણા 1014-1471