Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૈન મંદિરમાંથી રૂ. 20લાખની ચોરી

નઇ દુનિયા
रविवार, 10 फ़रवरी 2008 (19:26 IST)
હાટપીપલ્યા(એજન્સી) મધ્યપ્રદેશના હાટપીપલ્યા શહેરમાં આવેલા આદિનાથ દિગંબર જૈન મંદિરમાં શુક્રવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ તિજોરી, દાન પેટી અને ભગવાનની મુર્તી સહિત અનેક વસ્તુઓને નુકસાન પહોંચાડી રોકડ તથા દાગીના મળી કુલ રૂપિયા 20 લાખની મતા ચોરી કરતાં હાહાકાર મચી ગયો હતો. મંદિરમાં થયેલી ચોરીની જાણ થવા છતાંય મોડી પહોંચેલી પોલીસના વિરોધમાં આજે સમગ્ર શહેરમાં બંધ પાળવામાં આવ્યુ હતુ.

મંદિરના સંચાલક દ્વારા આ બાબતની જાણ ગૃહમંત્રીને કરવામાં આવી હતી. તેમ છતાંય પોલીસ સ્થળ પર સમયસર પહોંચી ન હતી. રોષીત થયેલા સ્થાનીક લોકોએ આજે એસડીએમને આવેદન પત્ર આપી 48 કલાકમાં જ આરોપીઓને પકડવાની રજુઆત કરી હતી. જો બે દિવસમાં આરોપીઓ નહીં પકડાય તો, ઉગ્ર આંદોલન કરવાની ચિમકી તેઓએ ઉચ્ચારી હતી.

जरूर पढ़ें

Gold Prices : शादी सीजन में सोने ने फिर बढ़ाई टेंशन, 84000 के करीब पहुंचा, चांदी भी चमकी

संजय राउत गुस्से में, उठाए चुनाव परिणाम पर सवाल, जनता के बारे में कही ये बात

टमाटर अब नहीं होगा महंगा, जनता को मिलेगी राहत, सरकार ने बनाया यह प्लान

'गौतम सर ने कहा था कि तेज गेंदों का ऐसे सामना करो जैसे देश के लिए गोली खानी हो': नीतिश रेड्डी

पोस्‍टमार्टम और डीप फ्रीजर में ढाई घंटे रखने के बाद भी चिता पर जिंदा हो गया शख्‍स, राजस्‍थान में कैसे हुआ ये चमत्‍कार

सभी देखें

नवीनतम

Rajasthan: BJP ने 7 में से 5 सीटों पर हासिल की जीत, BAP के खाते में 1 सीट

LIVE: विनोद तावड़े बोले- आज रात या कल तक तय हो जाएगा महाराष्ट्र का CM

UP विधानसभा उपचुनावों में BJP की जीत का श्रेय योगी ने दिया मोदी को

LIVE: झारखंड में रुझानों में हेमंत सोरेन की सरकार, JMM गठबंधन को कितनी सीटें

LIVE: महाराष्‍ट्र में रुझानों में महायुति की सरकार, महागठबंधन का हाल बेहाल

Show comments