Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બાંગ્લાદેશની ઈંડીઝ પર મજબૂત બઢત

બાંગ્લાદેશની ઈંડીઝ પર મજબૂત બઢત

વાર્તા

, सोमवार, 13 जुलाई 2009 (18:34 IST)
તામિમ ઈકબાલની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સદીના જોર પર બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટની બીજી પારીમાં પાંચ વિકેટ પર 321 રનનો સ્કોર બનાવીને વેસ્ટઈંડીઝ પર મજબૂત પકડ બનાવી લીધી છે.

તામિમે વેસ્ટઈંડીઝની નબળી બોલીંગનો ફાયદો ઉઠાવી 128 રન બનાવ્યા. બાંગ્લાદેશે તામિમની પારીની મદદથી ચોથા દિવસની રમત પૂરી થવા સુધી 252 રનની બઢત બનાવી લીધી છે.


અંતિમ સત્રમાં જોકે બાંગ્લાદેશનું મધ્યક્રમ થોડું ડગમગી ગયું હતું પરંતુ સાકિબ અલ હસન 26 અને મુશફિકુર રહીમ 28ના છઠ્ઠ વિકેટ માટે અણનમ 54 રન બનાવીને પારીને સંભાળી લીધી. આની પહેલા તામિમના ઓફ સ્પિનર રેયાન ઑસ્ટિનની બોલિંગ પર એક રનની સાથે 206 બોલમાં પોતાની સદી પૂરી કરી.

Share this Story:

Follow Webdunia gujarati