Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બાળકોને મૃત્યુ દોષથી બચાવે છે આ લગ્ન

બાળકોને મૃત્યુ દોષથી બચાવે છે આ લગ્ન
, સોમવાર, 18 જાન્યુઆરી 2016 (16:25 IST)
છતીસગઢમાં કોરબા-બાલ્કો માર્ગ પર સ્થિત બેલગિરીમાં સંથાલ આદિવાસીઓની એક બસ્તી છે જ્યાં મકર સંક્રાતિ ના દિવસે એક એવી પરંપરા છે જેમાં એ એમના બાળકોના મૃત્યુદોષને દૂર કરવા માટે કૂતરાથી એના લગ્ન કરાય છે. આ છે હેરાના કરી નાખે એવી પરંપરા . જ્યારે તમારા બાળકના દાંત પહેલી વાર આવ્યા હશે ત્યારે તમે ખુશીથી ઝૂમી ગયા હશો . 
 
દૂધના દાંતોથી જ્યારે કઈક કાપવાની કોશિશ કરે તો એને એવું કરતા જોઈ સુખ બધા માટે યાદગાર હોય છે. પણ ઓડિશાના રહેતા સંથાલ આદિવાસીઓ માટે આ ઘડી નવી ચિંતા લઈને આવી છે . જો સંથાલ બાળકોના ઉપરના દાંત પહેલા આવી જાય તો એને એમના બાળકોના મૃત્યૂ દોષ સતાવા લાગે છે. આ દોષથી બચવા માટે એ એક અનોખું અનુષ્ઠાન કરાવે છે જેમાં બાળકોના લગ્ન કૂતરાથી કરાય છે. 
 
શિશુ રોગ વિશેષજ્ઞ ડૉ. નો કહેવું છે કે નાના બાળકોના દાંત આવવાની પ્રક્રિયા એક સાધારણ શારીરિક પ્રક્રિયા છે . હવે આ સમયે એના પહેલા ઉપરના દાંત આવે છે કે નીચે આ તો પ્રકૃતિ પર નિર્ભર છે. પોતે મારા દીકરાના ઉપરના દાંત પહેલા આવ્યા. ઘણી વાર દાંત આવવાની સમય એ સ્થાન પર ગોદગુદી થાય છે આથી બાળક જે કઈ પણ લઈને ચાવવા લાગે છે. . આ સમયે ફકત આટલુ જ ધ્યાન રાખો કે એ બાળકના ઉપરના દાંત પહેલા આવી ગયા તો એના પર કોઈ ગ્રહ દોષ નથી. આ મેડિકલમાં માં કોઈ અંધવિશ્વાદ થી વધારે કઈ નહી. 
 

Share this Story:

Follow Webdunia gujarati