શ્રાવણ મહિનાથી જ તહેવારોની સીઝન શરૂ થઈ જાય છે. શિવના પ્રિય આ મહિનામાં લોકો ધ્યાન અને પૂજા પાઠ કરે છે. આ મહિનો હરિયાળી અને વરસાદનો છે. કુદરત સોળે કળાએ ખીલી જાય છે. તન અને મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે. આ વખતે શ્રાવણનો મહિનો સોમવારથી શરૂ થઈને સોમવારે સમાપ્ત થઈ રહ્યો છે. આ પાવન મહિનાની તમારા મિત્રો અને સંબંધીઓને આ મેસેજ દ્વારા પાઠવો શુભેચ્છા...
અમરનાથમાં ડેરો જમાવ્યો
નીલકંઠમાં તમારો પડછાયો
તમે જ મારા દિલમાં સમાયા
શ્રાવણની હાર્દિક શુભકામના
સુગન્ધિં પુષ્ટિવર્ધનમ
ઉર્વારુકમિવ બન્ધનં
મૃત્યુરમુક્ષિયા મામૃતાત્
શ્રાવણની હાર્દિક શુભકામના
ન તો કોઈ પ્રભાવમાં જીવીએ છીએ
ભગવાન શિવના ભક્ત છે અમે
ફક્ત સ્વભાવમાં જીવીએ છીએ
શ્રાવણની હાર્દિક શુભકામના
બધા રોગ ભાગી જાય છે
જ્યારે શ્રાવણમાં બાબા
ભોલેનાથ જાગી જાય છે
શ્રાવણની હાર્દિક શુભકામનાઓ
ૐ મા જ આસ્થા
ૐ માં જ વિશ્વાસ
ૐ માં જ શિવ
શિવ છે આખો સંસાર
હેપી શ્રાવણ 2024
ખુશીઓથી ભરેલો રહે સંસાર
ન રહે જીવનમાં કોઈ દુ:ખ
ચારે બાજુ રહે બસ સુખ
શ્રાવણની હાર્દિક શુભેચ્છા
જો કામ કરે ચાંડાલ કા
કાલ ભી ઉસકા ક્યા બિગાડે
જો ભક્ત હો મહાકાલ કા
શ્રાવણની હાર્દિક શુભકામના