યૂરોપીય શેર બજારમાંથી મળી રહેલ સકારાત્મક સંકેત અને ઈંફોસિસ, ટીસીએસ, વિપ્રો, રિલાયંસ ઈંડસ્ટ્રીઝ, એચયૂએલ, ઓએનજીસી, એચડીએફસી બેંક, જિંદલ સ્ટીલ, સેલ, એચસીએલ ટેક, બજાજ, ઓટો શેરમાં મજબૂતીને કારણે નિફ્ટીએ ગતિ પકડતા 5000ના મુખ્ય સ્તર સુધી પહોંચી ગયુ છે.
એલએંડટી, ભારતી એયરટેલ, ટાટા પાવર, બિરલા, એચડીએફસી, સીમોંસ, એસીસી, ડીએલએફના શેરો પર વેચાવાલીનો દબાવ છે.
બપોરે 2.00 વાગ્યે સેંસેક્સ 176 અંક વધીને 16,664 પર, જ્યારે કે નિફ્ટી 59 અંક વધીને 5000 પર વેપાર કરી રહ્યો છે.