અમેરિકી ડોલર્ની સામે રૂપિયાની કિમંતમાં ઘટાડો અને દેશમાં રાજનીતિક અસ્થિરતાની શક્યતાએ ઘરેલુ બજારમાં કોહરામ મચાવ્યો છે. કેન્દ્ર સરકાર 2જી સ્પેક્ટ્રમ વહેંચણી ગોટાળાને લઈને સંકટના વાદળો છવાયેલા છે. રોકાણકાર ગભરાયેલા છે. જેના કારણે બજારો પર વેચાણ અને ઉદાસીનું વાતાવરણ છવાય ગયુ છે. ગયા વર્ષની તુલનામાં સેંસેક્સમાં લગભગ 1500 અંકોનો ઘટાડો થયો છે.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, આઈટીસી, એલએંડટી, કોલ ઈંડિયા, ઈફોસિસ, સ્ટરલાઈટ ઈંડસ્ટ્રીઝના શેરોમાં ઘટાડો નોંધાયો છે.