Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બોર્ડ દ્વારા 12માના પરિણામનો ફોર્મુલા સરકારે કર્યો જાહેર

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (23:00 IST)
ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના પરિણમાનો ફોર્મુલા જાહેર કરવામા આવ્યો છે. આ ફોર્મુલા સીબીએસઈ ફોર્મુલાથી અલગ છે. ધોરણ 12માં નુ પરિણામ આ રીતે જાહેર થશે 
 
દસમાના 50% માર્ક્સ 
 
અગિયારમાના 25% માર્ક્સ 
બારમાના 25% માર્ક્સ 
ના આધાર પર રિઝલ્ટ થશે. રિજલ્ટ જુલાઈના બીજા અઠવાડિયામાં જાહેર થશે. 
 
રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.
 
ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે, જેમાંથી ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.  ધો.12ના પ્રી-બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધું બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kuno National Park- કુનો નેશનલ પાર્કના જંગલમાં નામીબિયન ચિત્તા પવનનું મૃત્યુ થયું

વડોદરા ગ્રાઉંડ રિપોર્ટ - આસમાની આફતે વડોદરાના શ્વાસ કર્યા અધ્ધર...સતત ત્રણ દિવસના વરસાદથી ડુબતુ વડોદરા

Bengal Bandh LIVE: ભાજપનું આજે 12 કલાકનું બંગાળ બંધ, મુર્શિદાબાદમાં ભાગીરથી એક્સપ્રેસ દોઢ કલાક રોકાઈ

મેયર અને કમિશનરે હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી, શહેરવાસીઓએ સાથ આપ્યો

રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરવા પર થશે જેલ, સરકાર કડક સજા પર વિચાર કરી રહી છે

આગળનો લેખ
Show comments