અમદાવાદના બોપલમાં દારુના નશામાં ફાયરિંગ થઈ હોવાનું સામે આવ્યુ છે. તો 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે.
તો બોપલ પોલીસને તેની પાસેથી સાચી રિવોલ્વર પણ મળી છે. તો પોલીસ ફાયરિંગ કરવા બદલ 6 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ પહેલા જ દારૂની મહેફિલ પાર્ટીના સમાચાર સામે આવ્યા છે,
અમદાવાદના બોપલમાં દારુના નશામાં ફાયરિંગ થઈ હોવાનું સામે આવ્યુ છે. તો 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. તો બોપલ પોલીસને તેની પાસેથી સાચી રિવોલ્વર પણ મળી છે. તો પોલીસ ફાયરિંગ કરવા બદલ 6 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મદિરાપનના નશામાં કેટલાક નબીરાઓએ ફાયરિંગ પણ કર્યુ હતુ. જોકે, પોલીસ આવતા પાંચમા માળેથી ચોથા માળની છત પર કૂદવાનો પ્રયાસ કરતા બે નબીરાઓને ઇજા પહોંચી હતી.