બનાવવાની રીત - સૌ પ્રથમ બોબીલના માથા કાપીને તેમા ચીરા પાડીને તેને ફ્લેટ કરી લો. ધોઈને મીઠુ લગાવી મુકી રાખો. પછી દાબીને બધુ પાણી કાઢી તેમા હળદર, મરચુ, આદુ લસણનુ પેસ્ટ, થોડુ તેલ મિક્સ કરીને લગાડવાથી મસાલો બોબિલ પર વ્યવસ્થિત ચોટે છે. ગેસ પર તવો મુકીને ગરમ થાય કે તેમા તેલ નાખવુ અને ગરમ તેલમાં બોબીલ રવામા રગદોળી તેલમા ધીમા તાપ પર તળી લેવા.