કોંગ્રેસે બુધવારે દિલ્હીમાં જનવેદના રેલી કરી. તેમા રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલીવાર દુનિયામાં ભારતના પીએમની મજાક ઉડી છે. આ ડિસીજન ફક્ત એક વ્યક્તિનુ છે. તે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી. તેમા મનમોહન સિંહ, રાહુલ ગાંધી જેવા અનેક નેતા નથી. રાહુલ વેકેશન પરથી મંગળવારે જ દિલ્હીથી પરત ફર્યા છે. રાહુલના ભાષણની ખાસ વાતો...
- યોગા કર્યો પણ પદ્માસન ન કરી શક્યા. હુ દરેક વસ્તુ નોટિસ કરુ છુ. મને યોગ શિખવનારો કહે છે કે જે પદ્માસન નથી કરી શકતો
તે યોગ નથી કરી શકતો.
- ડિમોનેટાઈજેશનનો કાન્સેપ્ટ આપનારાએ કહ્યુ કે મોદીજીએ નોટબંધી કરી જ નથી. 500/1000ના નોટ બંધ કરીને 2000ની નોટ ચલાવી દીધી.
- અમારામાં અને આરએસએસ-બીજેપીમાં ફરક છે. આ છિપાય નથી શકતુ. જ્યારે ઝાડુ લાગી રહી હતી ત્યારે મોદી સહિત અનેક નેતા ખોટી રીતે ઝાડુ પકડી હતી.
- પછી મેક ઈન ઈંડિયા, યોગ, સ્કિલ ઈંડિયા જેવી યોજનાઓ લાવ્યા અને છેવટે ડિમોનેટાઈજેશનની યોજના લાવ્યા.
- અઢી વર્ષ પહેલા નરેન્દ્ર મોદીજી આવ્યા. ઝાડૂ લીધી અને સફાઈમાં લાગી ગયા પછી ભૂલી ગયા.
- હુ દરેક રાજ્યના એ કોંગ્રેસ નેતાઓ અને વર્કર્સનુ નામ લઈ શકુ છુ જેમણે દેશને પોતાનુ લોહી પરસેવો આપ્યો.
- આપણા દેશના લોકો લોહી અને આંસૂને જાણે છે જે આપણા નેતાઓને દેશને આપ્યો.
- નોટબંધી પર આ પહેલીવાર છે કે દેશના કોઈ પ્રધાનમંત્રીની દુનિયાભરમાં મજાક ઉડી.