Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Video: જટાઓ ખેંચી, નિર્વસ્ત્ર કર્યા, UP ના 3 સાધુઓને પશ્ચિમ બંગાળમાં ટોળાએ નિર્દયતાથી માર માર્યો

3 UP Monks Brutally Beaten by Mob in West Bengal
, શનિવાર, 13 જાન્યુઆરી 2024 (13:01 IST)
3 UP Monks Brutally Beaten by Mob in West Bengal
 પશ્ચિમ બંગાળમાં ગંગાસાગરના મેળામાં જઈ રહેલા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને ટોળાએ ચોર સમજીને માર માર્યો હતો. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે અને તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કડી: જન્મ દિને જ યુવકનું હાર્ટ એટેકથી મોત