Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ છે દેશનું સૌથી ગરમ રાજ્ય, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર

Weather, Heat, Temperature, Kerala News, Webdunia Malayalam
, મંગળવાર, 21 મે 2024 (15:36 IST)
આ છે દેશનું સૌથી ગરમ રાજ્ય, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, અહીં આગભટ્ટી સળગી રહી છે.
 
આ દિવસોમાં ભારે ગરમીની પડી રહી છે. આવુ લાગી રહ્યુ જેમકે આસમાનથી આગ ઓકી રહી છે.  માત્ર રણમાં જ નહીં પરંતુ રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી સ્થિતિ એવી છે કે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી.
 
દિવસ દરમિયાન એવું લાગે છે કે જાણે આકાશમાંથી પૃથ્વી પર આગ વરસી રહી છે. આવી સ્થિતિમાં લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી પણ બહાર નથી નીકળી રહ્યા.
 
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
 
હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર બાડમેર, બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, જેસલમેર, જાલોર, નાગૌર, ગંગાનગર જેવા શહેરોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે, જો આ સમયગાળા દરમિયાન કોઈપણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહે છે, તો હવામાનમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ તે મોટાભાગે ગરમ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ