Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેલંગાણાના એક YouTuber એ તેમના ચેનલ પર શેર કરી મોર કઢી વીડિયો વાયરલ થયા પછી ભડ્ક્યા લોકો

તેલંગાણાના એક YouTuber એ તેમના ચેનલ પર શેર કરી મોર કઢી વીડિયો વાયરલ થયા પછી ભડ્ક્યા લોકો
, સોમવાર, 12 ઑગસ્ટ 2024 (14:59 IST)
તેલંગાણાના એક યુટ્યુબરને ફૂડ વીડિયો શેર કરવામાં મુશ્કેલી પડી છે. વાસ્તવમાં, યુટ્યુબર કોડમ પ્રણય કુમારે તેમની ચેનલ પર 'પરંપરાગત પીકોક કરી' ની રેસીપી અપલોડ કરી હતી, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.
 
જો કે, આ વિડીયો વાયરલ થયાના થોડા જ સમયમાં તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી આવી ગઈ છે કે હવે પ્રણય વિરુદ્ધ ભારતના રાષ્ટ્રીય પક્ષીની ગેરકાયદેસર હત્યાને પ્રોત્સાહન આપવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રણય સરસિલ્લા જિલ્લાના તંગલ્લાપલ્લીનો વતની છે.
 
કુમાર સામે કડક કાર્યવાહીની માંગ
જો કે હવે આ વીડિયોને ચેનલ પરથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ પ્રાણી અધિકાર કાર્યકર્તાઓએ કુમાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ પહેલા પણ તેણે પોતાની ચેનલ પર જંગલી ભૂંડની કરી રાંધવાનો વીડિયો શેર કર્યો હતો.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાના પેટમાંથી નીકળ્યુ વેલણ... ડાક્ટરોએ જણાવ્યુ કે ક્યાંથી નાખ્યુ હતુ અંદર