Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહારાષ્ટ્રમાં યાત્રી ટ્રેન અને ગુડ્સ ટ્રેનની ટક્કર : 50 ઘાયલ

મહારાષ્ટ્રમાં યાત્રી ટ્રેન અને ગુડ્સ ટ્રેનની ટક્કર : 50 ઘાયલ
, બુધવાર, 17 ઑગસ્ટ 2022 (12:53 IST)
મહારાષ્ટ્રના ગોંદિયામાં  પેસેન્જર ટ્રેન અને માલવાહક ટ્રેન વચ્ચે ટક્કર થતાં  એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી.  રાતે 2.30 કલાકે સર્જાયેલી આ ટ્રેન દુર્ઘટનામાં 50 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
 
ટ્રેન છત્તીસગઢ નાં બિલાસપુર થી રાજસ્થાન નાં જોધપુર જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. 
 
નાગપુર રેલવેના સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટ્રેક પર અગાઉથી ઉભી રહેલી માલગાડી સાથે પેસેન્જર ટ્રેન પાછળથી અથડાઈ હતી. તેના લીધે એક બોગી ઉતરી ગઈ હતી. રેલવેના દાવા મુજબ માત્ર બે પ્રવાસી ઘાયલ થયા છે. પરોઢે સાડા પાંચ સુધીમાં ટ્રેક કલિયર કરી દેવાયો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Talaq-e Hasan: તલાક-એ-હસન શું છે? ત્રિપલ તલાક અને તલાક એ હસનમાં શુ છે અંતર ? મુસ્લિમ મહિલાઓ ખુલા દ્વારા થઈ શકે છે પતિથી અલગ