Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

OMG! 14 દિવસનો બાળક થયો પ્રેગ્નેંટ, પેટથી નિકળ્યા ત્રણ ભ્રૂણ

child
, મંગળવાર, 11 એપ્રિલ 2023 (16:09 IST)
OMG! A 14-day-old baby became pregnant- યુપીઆ વારાણસીથી ચોંકાવનારા મામલા સામે આવ્યો છે. 14 દિવસના બાળકના પેટથી બીએચયૂ  (BHU) ના ડાક્ટરોએ ઑપરેશન કરી 3 ભ્રૂણ કાઢ્યા છે. સાત ડાક્ટરોની ટીમએ ત્રણ કલાકની મેહનત પછી આ સફળતા મળી. ડાક્ટરોના મુજબ બાળકના જન્મના સમયે વજન 3.3 કિલો હતો. પણ ઑપરેશન પછી હવે તેમનો વજન 2.6 કિલો રહી ગયો છે. 
 
5 લાખમાંથી 1 બાળકમાં હોય છે આ સમસ્યા 
ત્રણ દિવસ ટ્રીટમેંટ પછી સોમવારે સર સુંદરલાલ હોસ્પીટલના ડાકટરોની ટીમએ બાળકનુ ઑપરેશન કર્યો. આ દરમિયાન કાઢેલા ભ્રૂણ જુદી-જુદી અવસ્થામાં મળ્યા . ગ્રીષ્માએ જણાવ્યા કે આ રોગ ખૂન અસામાન્ય છે. 5 લાખ લોકોમાંથી 1 બાળકમાં એવી સમસ્યા જોવાય છે. બાળકના પેટમાં ભ્રૂણ તેમની માતાની પ્રેગ્નેંસીના દરમિયાન આવી જાય છે જે વિકસિત નથી હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

New Virus In China: ચીનથી નિકળ્યો વધુ એક ખતરનાક વાયરસ, H3N8 બર્ડ ફ્લૂથી પહેલીવાર એક માણસની મોત