Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જમાતના લોકો સ્વાસ્થય કર્મીઓ સાથે કરી રહ્યા છે આવું ગંદુ વર્તન

જમાતના લોકો  સ્વાસ્થય કર્મીઓ સાથે કરી રહ્યા છે આવું ગંદુ વર્તન
, ગુરુવાર, 2 એપ્રિલ 2020 (10:00 IST)
નિઝામુદ્દીનમાંથી તબલીગી જમાતીઓ આઇસોલેશન સેન્ટરમાં ડૉકટર્સ પર થૂંકયા, કરી રહ્યા છે
 
હઝરત નિઝામુદ્દીનમાં તબ્લિક જમાત મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા રાજ્ય સરકારને કેટલાક વેધક સવાલ કરવામાં આવ્યા છે. તબ્લિક જમાતના કાર્યક્રમમાંથી કેટલા લોકો ગુજરાતમાં આવ્યા હોવા અંગે સરકારને ખુલાસો કરવા હાઈકોર્ટે જણાવ્યું છે. વિવિધ માધ્યમોમાં તબ્લિક જમાતમા જઇને આવેલા 200 લોકો ગુજરાતમાં પ્રવેશ્યા છે, પરંતુ વાસ્તવિક્તામાં કેટલા લોકો રાજ્યમાં આવ્યા 
 
 તબલીગી જમાતના લોકો પોતાની તપાસ અને સારવારમાં ડૉકટર્સને બિલકુલ સહયોગ કરી રહ્યા નથીઆઇસોલેશન સેન્ટરમાં ડૉકટર્સ પર થૂંકયા, કરી રહ્યા છે એવું ગંદુ વર્તન . તુકલકાબાદમાં રાખવામાં આવેલા કેટલાંક તબલીગી જમાતના લોકો મેડિકલ સ્ટાફ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે, એટલું જ નહીં તેઓ કથિત રીતે મેડિકલ સ્ટાફ પર થૂંકયા અને બિન જરૂરી વસ્તુઓની માંગણી પણ કરવા લાગ્યા.
સેન્ટરમાં આમ-તેમ ફરવાની સાથો સાથ બિન જરૂરી માંગણીઓ પણ ચાલુ છે. તેની સાથો સાથ તેઓ આમ-તેમ થૂંકવાની સાથો સાથ સ્ટાફ પર પણ થૂંકયા છે. કોરોના વાયરસને ફેલાવામાં થૂક મોટી ભૂમિકા નિભાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Virus Updates- કોરોનાથી આખી દુનિયામાં હડકંપ, તીવ્રતાથી વધી રહ્યુ છે સંક્રમણ