Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નાબાલિગને કિડનેપ કરી વારાફરતી કર્યું દુષ્કર્મ, ફરી પાંથીમાં ભર્યું સિંદૂર, મહિલા સાથે ત્રણ પર રિપોર્ટ

નાબાલિગને કિડનેપ કરી વારાફરતી કર્યું દુષ્કર્મ, ફરી પાંથીમાં ભર્યું સિંદૂર, મહિલા સાથે ત્રણ પર રિપોર્ટ
, મંગળવાર, 23 જુલાઈ 2019 (15:31 IST)
યૂપીના બાંદાના તિંદવારીમાં અનૂસૂચિત જાતિની નાબાલિગને બાઈક પર ઘરના બારાણાથી ઉઠાવીને લઈ ગયા પછી 51 દિવસ સુધી શારીરિક શોષણના બાબતમાં એક મહિલા સાથે ત્રણ લોકોની સામે થાનામાં રિપોર્ટ દાખલ થઈ છે. 
 
તિંદવારી થાના ક્ષેત્રના ગામની નાબાલિકએ રિપોર્ટ દાખલ કરાવી છે કે 29 મેની રાત્રે આશરે સાડા 8 વાગ્યે ઘરના બારણા પર ઉભી હતી ત્યારે બાઈક પર સવાર બે અજાણ લોકોએ તેમનો મોઢું દબાવીને બાઈક પર બેસાડી લીધું અને બેભાન કરી નાખ્યું. તેને હમીરપુરના ઈચોલી(રાગૌલ) લઈ ગયા. ત્યાં તેને હોશ આવ્યું. 
 
આરોપ લગાવ્યુ છે કે તેરહીમાફી ગામ નિવાસી યુવક અને એક અજાણ માણસ તેને લુધિયાના(પંજાબ)લઈ ગયા. તેની સાથે વારાફરતી દુષ્કર્મ કર્યું. તેને કિડનેપ કરનાર યુવકની બેનએ ત્યા બળજબરીથી તેમની પાંથીમાં સિંદૂર ભર્યું. જાનથી મારવાની ધમકી આપી. આ વચ્ચે 18 જુલાઈને કિશોરીના પરિજન લુધિયાના પહોંચી ગયા અને કિશોરીને તેમની સાથે લઈ આવ્યા. 
 
ઈંસ્પેકટરએ જણાવ્યુ કે રામ લખન પુત્ર રામદીન અને બેન કલાવતી ઉર્ફ કલ્લી અને એક અજાણની સામે ધારા 354 ક, 363, 365, 506 એસસી/એસતી એક્ટ અને પોક્સો એક્ટથી રિપોર્ટ દાખલ કરાઈ છે. તેમની શોધ ચાલી રહી છે.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kargil Vijay Diwas - આ પરમવીરે કહ્યુ હતુ.. હુ મોતને પણ મારી નાખીશ..!!