બેનર- અજય દેવગન, અક્ષય જયંતીલાલ ગઢા, ધવલ જયંતીલાલ ગઢા
નિર્દેશક - પ્રદીપ સરકાર
સંગીત - અમિત ત્રિવેદી
કલાકાર- કાજોલ, રિદ્દી સેન, નેહા ધૂપિયા, તોતા રાય ચૌધરી, અતુલ કુલકર્ણી, મુકેશ ઋષિ
રિલીજ ડેટ- 12 ઓક્લ્ટોબર 2018
આનંદ ગાંધી દ્વારા લખેલા ગુજરાતી નાટક "બેટા કાગડો" પર આધારિત ફિલ્મ છે. હેલીકૉપ્ટર ઈલા. ફિલ્મનો ટાઈલ હેલીકોપ્ટર પેરેંટિંગથી લીધું છે.
તે આ પેરેંટસને કહેવાય છે. જે હમેશા તેમના બાળકોના આસપાસ ફરતા રહે છે. પછી એ સ્ગાળામાં હોય કે મિત્રોની સાથે. કાજોલ આ ફિલ્મમાં એક પેરેંતની ભૂમિકામાં છે.
ઈલા ડિસૂજા (કાજોલ) આમતો કૂલ મમ્મી છે. પણ તેમના દીકરા વિવાન અરોરા(રિદ્ધિ સેન)ને લઈને ઓવર પ્રોટેક્ટિવ છે. તેમના દેકરાની સાથે વધાર સમય પસાર કરવા વિવાનના કોલેજમાં ઈલા એડમિશન લેવે છે.
ઈલાનો પ્લાન તેના પર જ ભારે પડે છે અને વિવાસનનો માનવુ છે કે તેની માં તેમની પ્રાઈવેસીમાં દખલ કરી રહી છે.