Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Trending News: આજે એક લાઈનમાં જોવાશે એક સાથે પાંચ ગ્રહ સૂર્ય ડૂબતા જ જોવાશે અદભુત દ્ર્શ્ય

Trending News: આજે એક લાઈનમાં જોવાશે એક સાથે પાંચ ગ્રહ સૂર્ય ડૂબતા જ જોવાશે અદભુત દ્ર્શ્ય
, મંગળવાર, 28 માર્ચ 2023 (16:08 IST)
Amazing rare sight will be seen in the sky today, without binocular: હકીકતમાં 28 માર્ચ મંગળવારના દિવસે સૂર્યમંડળ ધરતીથી નજર આવશે. આ દરમિયાન નવ માંથી ગ્રહ એક સીધી લાઈનમાં હશે. તેનાથી પણ મજેદાર અને રોચક વાત આ છે કે આ બધા ગ્રહ અમારી પૃથ્વીથી સાફ નજર આવશે. આ પાંચ ગ્રહ બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ છે, જે 50 ડિગ્રીના નાના ક્ષેત્રમાં મળશે.
 
તમે આકાશમાં ગ્રહો, ચંદ્ર, તારાઓ વિશે વધુ ને વધુ જોવા અને જાણવા આતુર, છો. 
આજે બનશે અદભુત દ્રશ્ય 
આકાશમાં એક દુર્લભ ચમત્કાર અમે આજે મંગળવારે જોવા મળશે. હકીકતમાં 28 માર્ચ મંગળવારના દિવસે સૂર્યમ્ંડળ ધરતીથી નજર આવશે. આ દરમિયાન નવમાં માંથી ગ્રહ એક સીધી લાઈનમાં હશે. તેનાથી પણ મજેદાર અને રોચક વાત આ છે કે આ બધા ગ્રહ અમારી પૃથ્વીથી સાફ નજર આવશે. આ પાંચ ગ્રહ બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ છે, જે 50 ડિગ્રીના નાના ક્ષેત્રમાં મળશે.
 
સૂરુઅ ડૂબતાની સાથે આ અદભુત અને દુર્લભ ઘટના 
આકાશમાં નજર આવશે આ અદભુત ઘટના 28 માર્ચને સૂરુઅ ડૂબતાની સાથે જ જોવાશે. તેથી તમે સાંજના સમયે આ સમયે હાથમાં દૂરબીન લઈને તૈયાર રહેશો. આ પાંચ ગ્રહમાં શુક્ર સૌથી ચમકીલો નજર આવશે. બુધ અને બૃહસ્પતિને ક્ષિતિજની પાસે જોવાશે. પણ યુરેનસ સ્પોટિંગ થોડું મુશ્કેલ હોઈ શકે છે. મંગળ અને ચંદ્ર ખૂબ નજીક જોવા મળશે. આ ઘટનાની દરમિયાન કેટલાક ગ્રજ બીજા ગ્રહો કરતા વધારે સાફ જોવાશે. શુક્ર અને બૃહસ્પતિ બન્નેની ચમક વધારે છે તેથી તેને વધારે સરળતાથી જોઈ શકાશે. 
 
સામાન્ય રીતે પાંચ ગ્રહો એક સીધી રેખામાં દેખાતા નથી. પરંતુ જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવે છે, ત્યારે તેઓ લગભગ ચાપના આકારમાં (ચંદ્રની સાથે) દેખાય છે. તે જ સમયે, તમારા માટે એક મજેદાર સમાચાર એ પણ છે કે એક તરફ, ખગોળશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે આ ગ્રહોની સ્થિતિ ટેલિસ્કોપ અથવા દૂરબીન જેવા વિશેષ ઉપકરણો વિના પણ જોઈ શકાય છે. પરંતુ યુરેનસને જોવા માટે દૂરબીનની જરૂર પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Medicines Price Hike: આમાન્ય લોકોને 1 એપ્રિલથી લાગશે મોંઘવારીનો ઝટકો આ જરૂરી દવાઓની વધશે કીમત