લોકસભા ચૂંટણી 2019 માં મુખ્ય મુકાબલો ભાજપાના નેતૃત્વવાળા ગઠબંધન અને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન યૂપીએ વચ્ચે છે. આવો જાણીએ કયા ગઠબંધન અથવા દળને મળી રહી છે કેટલી સીટો
પાર્ટી |
આગળ |
જીત |
ભાજપા (BJP)+ |
336 |
|
કોંગ્રેસ (Congress)+ |
102 |
|
અન્ય |
104 |
|
ગુજરાતની તમામ 26 સીટો પરથી live અપડેટ
- ગાંધીનગરમાં અમિત શાહ 1,15000 મતોથી આગળ
- અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા 5,000 મતોથી આગળ
- વડોદરામાં ભાજપના રજનબેન ભટ્ટ 86,000 હજાર મતોથી આગળ
- રાજકોટમાં મોહન કુંડારિયા 1 લાખ મતોથી જીત
- અમરેલીથી પરેશ ધાનાણી આગળ
- ગાંધીનગરના કમલમાં જશ્નનો માહોલ
- પોરબંદર બેઠક પરથી ભાજપના રમેશ ધડૂક 22,000 મતોથી આગળ
- ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ 12,000 મતોથી આગળ
- બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 12,000 મતોથી આગળ
- અમિત શાહ, ગીતા બેન રાઠવા મોહન કુંડારિયા 70,000 મતોથી આગળ
- ગુજરાતમાં 3 બેઠકો પર 70,000થી વધુ મતોની લીડ
- રાજકોટમાં મોહન કુંડારિયા 75,000 મતોથી આગળ
- સૌરાષ્ટ્રમાં ભાજપના તમામ ઉમેદવારો 40,000 મતોથી આગળ
- આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી 21,000 મતોથી પાછળ
- દાદાનગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર આગળ
- ગાંધીનગરમાં અમિત શાહ 80,000 મતોથી આગળ, જીત નક્કી
- જામનગરમાં પુનમબેન માડમ 38000 મતોથી આગળ, જીત નક્કી
- અમદાવાદ પ. ભાજપના કિરીટ સોલંકી આગળ
- ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ આગળ
- પંચંમહાલ બેઠક પરથી ભાજપના રતનસિંહ આગળ
- સૌરાષ્ટ્રમાં ભાજપની બે મહિલા ઉમેદવારો પણ આગળ
- ગુજરાતમાં તમામ મહિલા ઉમેદવારોનું શાનદાર પ્રદર્શન
- ભાજપની તમામ મહિલા ઉમેદવારો 25,000 મતોથી આગળ
- અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસના ગીતા પટેલ પાછળ
- કોંગ્રેસના તમામ દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે.
- દીવ દમણ બેઠક પર ભાજપના લાલુ પટેલ આગળ ચાલી રહ્યાં છે.
- વડોદરામાં રજનબેન ભટ્ટ 20,000 મતોથી આગળ
- ગાંધીનગરમાં અમિત શાહ 52,000 મતોથી આગળ
- અમરેલીમાં પાસું પલટાયું, ઘાનણી પાછળ, ભાજપના નારણ કાછડિયા આગળ
- સુરેન્દ્રનગરમાંમહેન્દ્ર મુજપરા 7,000 મતોથી આગળ
- રાજકોટમાં મોહનકુંડરિયા 41,000 મતોથી આગળ, વિજય આગળ
- દાહોદમાં કોંગ્રેસના બાબુ કટારા આગળ
- વડોદરામાં ભાજપના રજનબેન ભટ્ટ આગળ
- આણંદમાં ભાજપના મિતેશ પટેલ આગળ
- પાટણમાં પાસો પલટાયો, ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ
- લોકસભાની ચૂંટણીના પરિણામે સેન્સેક્સમાં 480 પોઇન્ટનો ઉછાળો, શેરબજારમાં ઉછાળો
- પાટણમાં કોંગ્રેસના જગદીશ ઠાકોર આગળ