Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Kargil Diwas-સેનાની ખાસ ટ્રિક બની હતી કારગિલમાં જીતનો કારણ, ગોળી લાગતા પર નહી હતી પીડાવવાની પરવાનગી

Kargil Diwas-સેનાની ખાસ ટ્રિક બની હતી કારગિલમાં જીતનો કારણ, ગોળી લાગતા પર નહી હતી પીડાવવાની પરવાનગી
, મંગળવાર, 23 જુલાઈ 2019 (17:24 IST)
સેનાની ખાસ ટ્રિક બની હતી કારગિલમાં જીતનો કારણ, ગોળી લાગતા પર નહી હતી પીડાવવાની પરવાનગી 
કારગિલમાં ઉંચાઈ પર બેસેલા દુશ્મન સુધી પહોચવું સરળ નહી હતું. પણ ભારતીય સેનાએ એક ખાસ ટ્રિક અજમાવવીને શકય બનાવ્યુ અને દુશ્મનનો નાશ કરીને જ શ્વાસ લીધી. 
 
આ ટ્રિક કઈક બીજી નથી, પણ એક ખાસ ટ્રેનિંગ હતી. સાઈલેંટ મૂવમેંટ. પરમવીર ચક્ર વિજેતા સુબેદાર સંજય કુમાર જણાવ્યુ કે મુશ્કેલ પરિસ્થિતિથી ઉબરવા માટે ભારતીય સેનાના યુદ્ધમાં એક ખાસ રણનીતિ સાઈલેંટ મૂવમેંટનો ઉપયોગ કરાય છે. જવાન અને અફસરને યુદ્ધક્ષેત્રમાં જવાથી પહેલા સાઈલેંટ ડ્રિલ પણ કરાવી હતી. 
 
પહાડ પર દુશ્મનની તરફ વધતા આ "સાઈલેંટ મૂવમેંટ" માં જવાનો અને અફસરને ગોળી લાગ્યા પછી ઈજાગ્રસ્ત સ્થિતિમાં પીડાવવાની પરવાનગી પણ નહી હતી. આંખની ભાષાને સમજીને આગળ વધતા દુશ્મનના બંકરને શોધીને તેમના પર હુમલો બોલવું હતું જેથી દુશ્મનને સંભળવા અને ફાયરિંગ કરવાનો અવસર જ ન મળે. ભારતીય સેનાની આ રણનીતિ ઘણા મોર્ચા પર કારગર સિદ્ધ થઈ. 
 
હકીકતમાં દુશ્મન એલઓસીની ઉંચી પહાડી પર ભારતીય ધરતી પર કબ્જો કરીને બેસ્યો હતું અને નીચે ભારતીય સેનાને દુશ્મનને ખત્મ કરીને ભૂમિ પરત લેવાનો તાસ્ક આપ્યું હતું. ઘણા સેન્ય પ્લાટૂનોને એસઓસીના જુદા-જુદા મોર્ચા પર પાકિસ્તાની ફોજથી લોહા લેવું પડ્યુ હતું. મુશ્કેલી આ હતી કે ઉપર બેસેલો દુશમન નીચે ભારતીય સેનાની મૂવમેંટ જોઈ શકી રહ્યુ હતું. 
 
ભારતીય જવાન અને અફસરને ઉપરની શિખર પર છુપાયેલા ન તો પાકિસ્તાની જોવાઈ રહ્યા હતા અને ન જ તેમના બંકર. તેના માટે આ સાઈલેંટ રણનીતિ અજમાવી અને ઉપ્ર નીચેની મુશ્કેલ સ્થિતિને છેદી દુશ્મનનો નાશ કરાયું. આવી સ્થિતિમાં એલઓસીની દુર્ગમ પરિસ્થિતિમાં લડાયું 1999નો કારગિલ યુદ્ધ બે દેશના વચ્ચે એક દુર્લભ સશસ્ર લડત કરી હતી. 
 
પરમવીર ચક્ર વિજેતા સંજય કુમાર મુજબ યુદ્ધમાં ઘણા અવસર પર આવી પરિસ્થિતિ બની ગઈકે આ શૂરવીરને દુશ્મનના એકદમ સામે થઈને યુદ્ધ કરવું પડ્યું. તેને જનાવ્યું કે જવાન અને ઑફીસર તેમનો જુસ્સો વધારી રહ્યા હતા.જેનાથી જોશ, જૂનૂન અને જજ્બો જાણવી રાખતા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

KargilVijayDiwas - આમની શહીદી પર રડ્યો આખો દેશ, પહેલી સેલેરી પણ ન લઈ શક્યા કેપ્ટન કાલિયા