Webdunia - Bharat's app for daily news and videos

Install App

After 12th Career Tips: 12 મા પછી શું કરવું? જાણો જુદા-જુદા કોર્સ અને સરકારી નૌકરી સાથે સંપૂર્ણ જાણકારી

Webdunia
બુધવાર, 31 મે 2023 (08:29 IST)
Career Tips: 12માની પરીક્ષા પછી હમેશા વિદ્યાર્થી આગળના અભ્યાસના વિશે વિચારે છે વિદ્યાર્થી જ નહી પેરેંટ્સ પણ તેમના બાળકના આગળના અભ્યાસ (Career Tips) ને લઈને પરેશાન રહે છે.
after 12th arts -

12મા પછી ઘણા બધા સામાન્ય કોર્સ, પ્રોફેશનલ કોર્સ અને કંપ્યૂટર કોર્સ છે. જો તેમાંથી કોઈ કોર્સ નહી કરી શકો છો તો 12મા પછી સરકારી નૌકરી પણ કરી શકો છો. કોમર્સના વિદ્યાર્થીઓ માટે B.Com, CA, વગેરે કોર્સ કરી શકો છો. 12મા સાઈંસના વિદ્યાર્થી  B.Tech, B.Sc, વગેરે કરી શકે છે. અને PCB ના વિદ્યાર્થી MBBS, BDS, વગેરે કરી શકે છે. તેમજ આર્ટસના વિદ્યાર્થીઓ માટે BA,  BJMS વગેરે કોર્સ છે. ચાલો જાણીએ 12મા પછી શું શું કરી શકાય છે. 
 
12મી (PCM) ના વિદ્યાર્થી courses after 12th science pcm 
મોટાભાગે 12મી (PCM) ના વિદ્યાર્થી ઈંજીનીયરિંગની તરફ જાય છે. જે વિદ્યાર્થી પ્રોફેસર બનવા ઈચ્છે છે જે શોધના વિસ્તારમાં જવા ઈચ્છે છે તે B.sc કરે છે. બેચલર ઈન ટેક્નોલોજી (B.Tech), બેચલર ઑફ સાઈંસ Career Tips:, NDA, બેચલર ઑસ આર્કિટેક્ચર  (B.Arch), બેચલર ઑફ કંપ્યૂટર એપ્લીકેશન  (BCA), મર્ચેંટ નેવી (B.Sc. Nautical Science), Pilot (ઈંડિયન ફ્લાઈંફ સ્કૂલ્સ 2-3 વર્ષનો CPL પ્રોગ્રામ કરાવે છે), Railway Apprentice Exam (પસંદગી પછી  4 વર્ષનો ટ્રેનિંગ) કરી કોર્સ કરી શકો છો. 
 
12મા કોમર્સ પછી શું કરવુ after 12th commerce career options
12મી કોમર્સ (Commerce) પછી તમે ફાઈનેંસ મેનેજમેંટ (Manegment), લૉ (Law) કોર્સ કરી શકો છો. મોટાભાગે કૉમર્સ પછી B.com કરે છે. કેટલાક વિદ્યાર્થી 12મી કૉમર્સ પછી વધારે કોર્સના વિશે ખબર ન હોવાના કારણે તે બીકૉમ કરે છે. B.com એક સારું કોર્સ છે. પણ તે સિવાય પણ ઘણા બધા કોર્સેજ છે. બેચલર ઑફ 
કોર્સ એંડ બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB) કરવા માટે ક્લેટની પરીક્ષા આપવી પડે છે. 
 
B.Com (General), B.Com (Hons.), બેચલર ઈન બિજનેસ સ્ટડીજ (BBS), બેચલર ઑફ મેનેજમેંટ સ્ટડીજ  (BMS), બેચલર ઑફ બિજનેસ એડમિનિસ્ટ્રેટીવ (BBA), ચાર્ટર્ડ અકાઉટેંસી (CA), કંપની સેક્રેટરી (CS), સર્ટિફાઈડ ફાઈનેંશિયલ પ્લાનર (CFP), કૉસ્ટ એંડ અકાઉંટેંટ (CMA)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

ચીનમાં 62 વર્ષના વૃદ્ધે લોકોના એક ટોળા પર ચઢાવી દીધી કાર, 35 નાં મોત 43 ઘાયલ

Gold Price Today- સોનું અને ચાંદી સસ્તા થયા

પત્નીના તેના ભાઈ સાથે શારીરિક સંબંધ છે, હું આ સહન કરી શકતો નથી, હું મારો જીવ આપી રહ્યો છું', અમદાવાદના યુવકે સુસાઈડ નોટ લખી ઝેર ખાઈ લીધું

આગળનો લેખ
Show comments