Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Kitchen Hacks: રસોડાનુ એગ્જાસ્ટ ફેન થઈ ગયો છે, સ્ટીકી તો કરો માત્ર આ કામ, ચપટીમાં થઈ જશે નવાની જેમ

Kitchen Hacks: રસોડાનુ એગ્જાસ્ટ ફેન થઈ ગયો છે, સ્ટીકી તો કરો માત્ર આ કામ, ચપટીમાં થઈ જશે નવાની જેમ
, ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (15:05 IST)
Cleaning Hacks: કિચનમાં ભોજન બનાવતા સમયે તેલ અને બીજી ચિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે. તેથી કુકિંગના દરમિયાન અને વાષ્પથી કિચનને બહાર કાઢવા માટે લોકો એગ્જાસ્ટ ફેનનો ઉપયોગ કરે છે. કોઈ પણ કિચનમાં એગ્જાસ્ટ ફેનનુ મોટું મહતવ છે. કિચનથી વાષ્પ અને ચિકણાઈની કારણ આ એગજસ્ટ ફેન ગંદુ થઈ જાય 
 
છે. સાથે જ તેના પર ચિકણાઈ એકત્ર થઈ જાય છે. આ કારણે ઘણી વાર આ ખરાબ પણ થઈ જાય છે એગ્જાસ્ટ ફેનને સાફ કરવુ એક મોટુ ટાસ્ક હોય છે. પણ આજે અમે તમને 
 
કેટલાક એવા કિચા ટીપ્સ જણાવીશ જેની મદદથી એગ્જાસ્ટ ફેન સરળતાથી સાફ થઈ શકે છે. 
 
બેકિંગ સોડા અને લીંબૂ 
કિચનના એગ્જાસ્ટ ફેનને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબૂનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ફેનના બ્લેડ અએ મોટર સારી રીતે સાફ થઈ જશે તેના માટે એક 
 
વાટકીમાં ગરમ પાણીમાં 1 ચમચી લીંબૂનો રસ અને બેકિંગ સોડા નાખો. હવે એક કપડાની મદદથી તે ફેનના બ્લેડ અને જાળી પર લગાવો. ધ્યાન રાખો કે બ્લેડને હળવાથી 
 
હાથથી સાફ કરવુ. થોડી વાર પછી એક સાફ કપડાથી તેને લૂંછી લો. તમારો ફેન એકદમ સાફ થઈ જશે. 
 
ઈનો અને લીંબૂ રસ 
જો એગજાસ્ટની ગંદગીના કારણે ફેન જામ થઈ ગયો છે, તો તેને સાફ કરવા માટે ઈનો અને લીંબૂનો ઉપયોગ કરવું. તેના માટે એક વાટકી ગરમ પાણીમાં ઈનો અને 1 ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ફેન પર હળવા હાથથી ઘસવું. હવે તેને સાફ કપડાથી લૂંછી લો. 
 
લીંબૂ અને મીઠું 
કિચનના ગંદા ફેનને સાફ કરવા માટે લીંબૂ અને મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં અડધી ચમચી મીઠુ અને લીંબૂનો રસ મિક્સ કરી લો. હવે તેને ગરમ પાણીમાં મિક્સ કરી લો અને તેનાથી બ્લેડને સાફ કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરવાચૌથ પર નેચરલ પિંક ચમક મેળવવા માટે, આજથી જ આ ઘરેલું ઉપાયોને ફોલો કરો