Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ રીતે રહેશે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતાં ઠંડું

આ રીતે રહેશે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતાં ઠંડું
, બુધવાર, 19 એપ્રિલ 2017 (15:03 IST)
ગરમીઓમાં ઠંડુ પાણી મળી જાય તો મજા આવી જાય છે . તમે શહરામાં રહો છો તો કદાચ તમને ફિલ્ટર પાણી  પીવાની ટેવ હશે. પણ આ ગર્મીઓમાં એક વાર માટલાના પાણીનો સ્વાદ જરૂર લેવું. વડીલ કહે છે કે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતા વધારે સ્વાદિષ્ટ હોય છે સાથે જ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. 
ટિપ્સ
વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યાછે એવા ટિપ્સ જેનાથી તમે રાખી શકો છો માટલાનો પાણી ફ્રીજના પાણી કરતા પણ ઠંડુ અને ફ્રેશ 
 
- જો તમે માટલું લેવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખોકે માટલા પૂરી રીતે પાકેલું હોય. ક્યાં થી પણ ચટકાયેલું ન હોય. 
- જ્યારે તમે માટલું લઈને આવો તો તેને એક વાર ઠંડા પાણીમાં પલાળી લો. પણ અંદરથી હાથ નાખીને માટલા કદાચ ન ધોવું. 
- માટકામાં પાણી ભરવાથી પહેલા તમે જૂટની કોથળી કે પછી જાડું કપડ્ફા ભીનું કરીને તેના ચારેબાજુ લપેટી લો. પછી તેમાં પાણી ભરવું. તેનાથી માટલાનો પાણી ઠંડું રહેશે. 
- માટલાને કોઈ છાયાદાર જગ્યા પર મૂકવું. જેથી પાણી આખું દિવસ ઠંડુ રહી શકે. 
- માટલાને હમેશા ઢાંકીને રાખવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મળે છે આરોગ્ય લાભ