તમારા કિચનને સાગ રાખવા માટે કેટલાક નિયમ છે જેને તમે દરરોજ પાલન કરવું જોઈએ. ભોજન બનાવ્યા પછી કિચનને સાફ કરવું ખૂબ જરૂરી છે. છોતરા અને ગંદગી અને ફાલતૂ વસ્તુઓને હટાવું જરૂરી છે આથી પહેલા કે એ સમસ્યાને વધારે.
બીજી તરફ કિચન સ્લેબ , ગૈસ સ્ટોવ , માઈક્રોવેવ અને બીજી વસ્તુઓ જે તમે દરરોજ કામમાં લેવો છોએને હટાવું પણ જરૂરી છે તો આવો જોઈએ કિચનને પૂરી રીતે સાફ કરવાના કેટલાક સારા ઉપાય અને મહત્વપૂર્ણ વસ્તુઓ કે તમને 24 કલાક સાફ રાખવી જોઈએ.
slab cleaning
કિચન પ્લેટફાર્મ સાફ કરવું- જ્યારે તમે ભોજન બનાવી લો તો તમારી કિચનના પ્લેટફરમને સાફ કરી નાખો. એના માટે તમને કે નરમ કપડા અને નીંબૂના રસ જેમ કે ઘરેલો ડિટ્ર્જેંટની જરૂર હોય છે જેથી પ્લેટફાર્મથી દુર્ગંધ ચલી જાય અને દાગ હટી જાય .
gas
ગૈસ સ્ટોવને સાફ કરવું- ગૈસ સ્ટોવને પણ દરરોજ સાફ કરવું જરૂરી છે. જો ભોજન રાંધતા સમયે ગૈઅસ અપર કઈક પડી જાય તો એને તરત જ સાફ કરો. આથી ગૈસ પર ભોજનની ગંધ નહી રહેશે.
માઈક્રોવેવ Microwave
માઈક્રોવેવને સાફ કરવું- ઉપયોગ કરતા જ માઈક્રોવેવને સાફ કરવું પણ જરૂરી છે. આથી માઈક્રોવેવઆં ભોજનની સુગંધ નહી થશે અને તેલના નિશાન પન હટી જશે. માઈક્રોવેવને સાફ કરવા માટે એક નરમ કપડામાં બેકિંગ સોડા અને મીઠું લો.
સિંક- sink
સિંકને સાફ કરવું- સિંકમાં ડિશ સાફ કર્યા બાદ સિંકમાં થોડા સિંધૂલૂણ નાખી દો. મીઠા પર થોડા સિરકા પણ નાખી દો. અને એક બ્રશથી આરામથી સિંકની સફાઈ કરો. સિરકાથી લોટની ગંધ ચલી જશે અને મીઠાના દાગ હટી જશે.
plates
વાસણ સાફ કરવા- સિંકમાં આખી રાત વાસણ મૂકતા આથી તમારી ડિશ ખરાબ થાય છે અને કામમાં લેતા જ એને ધોઈ લો.