આજે અમે તમને એક ડિટોક્સ ડાયેટ ડ્રિંક બનાવતા શીખવાડીશુ. જેને રોજ સવારે પીવાથી તમે 1 મહિનાની અંદર 10 કિલો સુધીની ચરબી ઘટાડી લેશો.
શુ તમે જાણો છો કે તમારુ જાડાપણું કેમ વધે છે ? જાડાપણુ ખરાબ કે ધીરુ મેટાબોલિજ્મને કારણે વધે છે. જેને જો ચાહો તો ઝડપી બનાવી શકાય છે. આજે અમે તમને એક ડિટોક્સ ડાયેટ ડ્રિંક બનાવતા શીખવાડીશુ.
જેને રોજ સવારે પીવાથી તમે 1 મહિનાની અંદર 10 કિલો સુધી ચરબી ઘટાડી લેશો. આ ડ્રિંક તમારી વર્ષોથી જામેલી ચરબીને ઓગાળી દેશે સાથે જ તમારા લીવર અને કિડનીને પણ સાફ કરીને તમને સ્વસ્થ બનાવશે.
આ ડ્રિંકમાં બધા વસ્તુઓ નેચરલ પડેલી છે. તેથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ નહી થાય. તો આવો જાણીએ કેવી રીતે વધારશો તમારુ મેટાબૉલિજ્મ અને ઘટાડો 10 કિલો ચરબી.
સામગ્રી - 1 લીંબૂ, 1 ચમચી મધ, 1 ચપટી લાલ મરચું, 1 ચપટી કાળા મરીનો પાવડર, 1 કપ પાણી, 1 સ્લાઈસ લીંબુ,
ડ્રિંક બનાવવાની વિધિ - સ્ટેપ 1
લીંબૂના બે ભાગ કરો અને તેનો રસ કાઢી લો.. તમે તમારી ઈચ્છા મુજબ આ ડ્રિંકમાં લીંબોનુ જ્યુસ ભેળવી શકો છો. હવે તેમા મધ નાખો. હવે એક ચપટી લાલ મરચાનો પાવડર અને એક ચપટી કાળા મરીનો પાવડર નાખો.
અંતમાં એક કપ ગરમ પાણી મિક્સ કરો અને લીંબૂની સ્લાઈસ સાથે સજાવો
હવે આ મિશ્રણને ઠંડુ કરો પછી પીવો
નોંધ - આ ડ્રિંક એક ડિટોક્સ ડ્રિંક છે જે વજન ઓછુ કરવાની સૌથી બેસ્ટ ડ્રિંકમાંથી એક છે. તેનો 1 કપ રોજ સવારે પીવો જેનાથી તમે ટૂંક સમયમાં જ 10 કિલો જેટલુ વજન ઓછુ કરી શકશો. આ પીવા સાથે એક્સરસાઈઝ અને ડાયેટનું પણ ધ્યાન રાખો.