Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સ્લો સોંગ પર હાઈ હિલ્સ સાથે ડાંસ

સ્લો સોંગ પર હાઈ હિલ્સ સાથે ડાંસ
હીલ ધ વર્લ્ડ : રૂચા ગુજરાતી એક સ્લો સોંગ પર હાઈ હિલ્સ પહેરીને ડાંસ કરીને સૌને ચોંકાવી દે છે.
P.R


એક સૌથી મુશ્કેલ કામ છે ધીમા ગીત પર ડાંસ કરવો જેમા તમને મુશ્કેલીથી મૂવ્સ અને ગ્રૂવ્સ બતાવવાની તક મળે છે. પરંતુ જયાં સુધી રૂચા ગુજરાતીની વાત છે. તેને માટે સ્લો માત્ર એક પેસ છે.

webdunia
P.R


આ નમણી છોકરી 'યે રાત..' પર ઊંચા હીલના સેંડલ પહેરીને નાચી અને જજ લૉજીને પ્રભાવિત કરવામાં સફળ રહી. પરંતુ રૂચા આ વાતને કોઈ ખાસ નથી સમજતી, તે કહે છે, 'યે રાત ખૂબ જ ધીમું ગીત છે, પરંતુ આ ગીતમાં ઘણું જ કરવાનુ છે. મને ચેયર પર ડાંસ કરવો પડ્યો. આમાં એક લિફ્ટ અને ઘણા સ્ટેપ્સ હતા.

webdunia
P.R

તે ભલે આને સાધારણ ડાંસ તરીકે ઓળખાવી રહી હોય, પરંતુ હકીકત એ છે કે રિહર્સલ દરમિયાન તેણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. એક વાર તેમણે એક પગ ચેયર પર મુકવાનો હતો અને બેલેંસ મૂકવાનુ હતુ પરંતુ તેણે સમતોલન ગુમાવ્યુ અને ખુરશી સાથે તે પણ પડી ગઈ. તે હંસતા-હંસતા કહે છે કે 'મેં જોયુ કે દરેક હંસી રહ્યા હતા. હું પણ હસી. ત્યાર બાદ સ્કોર માટે પણ તે હંસી પડી.,કારણ કે જજોએ તેમણે ખૂબ જ સારા અંક આપ્યા હતા. આ ઉત્સાહિત ડાંસરને ઘણી પ્રશંસા અને સારા અંક મળ્યા.

Share this Story:

Follow Webdunia gujarati