Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઘરે જ બનાવો બજાર જેવું સૉફ્ટ પનીર

ઘરે જ બનાવો બજાર જેવું સૉફ્ટ પનીર
, શુક્રવાર, 15 નવેમ્બર 2019 (16:25 IST)
બજારથી લાવેલી પનીર ટેસ્ટમાં સારી અને ફ્રેશ હોય એ જરૂરી નહી. તમે ઈચ્છો તો ઘરે પોતે જ પનીર તૈયાર કરી શકો છો. ઘર પર બનાવેલી પનીર નરમ, ફ્રેશ અને ટેસ્ટી હોય છે. આજે અમે તમને ઘર જ પનીર બનાવવાની એક સરળ વિધિ જણાવીશ દૂધને ફાડવા માટે ખાટી દહીં, લીંબોનો રસ મે સફેદ સિરકાબો પ્રયોગ કરો. જો દૂધ ઠીકથી નહી ફાટી રહ્યું હોય તો, તેમાં વગર મોડું કરી લીંબૂનો રસ મિક્સ કરી નાખો. પનીરને ક્યારે પણ વધારે ન રાંધવું નહી તો એ સખ્ત થઈ જશે. 
દૂધ જેમજ ફાટી જાય, બસ તરત જ તાપ બંદ કરી નાખો. પનીરને નરમ બનાવવા માટે હમેશા ફુલ ફેટ મિલ્કનો જ પ્રયોગ કરો. હવે જાણીએ પનીર બનાવવાની સરળ પ્રક્રિયા. 
સામગ્રી
ફુલ ક્રીમ વાળો દૂધ 
લીંબૂનો રસ કે સિરકો- 2-3 નાની ચમચી 
વિધિ- 
સૌથી પહેલા દૂધને સારી રીતે ઉકાળો પછી તેમાં લીંબૂનો રસ કે સિરકો મિક્સ કરો. 
થોડી વાર પછી તમે જોશો કે દૂધથી છીણ છૂટો થઈ ગયું છે. એટલે કે દૂધ ફાટવા લાગશે. 
જ્યારે એવું થાય, ત્યારે સ્વચ્છ સૂતરનો પડ લો અને તેમાં ચીઝને ફિલ્ટર કરો.
પનીરને થોડા સમય માટે નળના ઠંડા પાણી નીચે લટકાવવો, જેથી તે લીંબુનો ટેસ્ટ નિકળી જશે અને તે નરમ બની જાય.
તે પછી, કાપડને હાથથી પૂર્ણપણે દબાવો અને છીણમાંથી પાણી કાઢો.
જો તમે ઇચ્છો તો, તમે નળ નીચે મિનિટ સુધી કપડાં લટકાવી શકો છો.
તે પછી, પનીરને લપેટાયેલા કપડાની સાથે જ કોઈ પ્લેટ પર મૂકો અને તેને કોઈ ભારે સામગ્રીથી દબાવો.
10 મિનિટ પછી તમારી પનીર શાકભાજી બનાવવા માટે તૈયાર થઈ જશે.
પનીરને કાપડમાંથી કાઢીને તેને આકારમાં કાપી લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips : આ 5 ઘરેલુ ઉપાયોથી તરત ખુલી જશે બંધ નાક અને ગળાને મળશે આરામ