Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video: હિમવર્ષાનો કહેર, 50 કાર પરસ્પર અથડાઈ, 3 ના મોત

Webdunia
મંગળવાર, 29 માર્ચ 2022 (13:19 IST)
Viral Video: અમેરિકાના પેસિલવેનિયામાં બરફવર્ષાએ તબાહી મચાવી છે. પૈસિલવેનિયાના શુઈલકિલ કંટ્રી  (Schuylkill County)માં રસ્તા પર એક પછી એક 50 કાર એકબીજા સાથે અથડાઈ. કારોની ટક્કરથી 3 લોકોના મોત થયા અને બીજા અનેક ઘયલ થયા છે. દુર્ઘટનાથી આ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ છે. 
 
આ દુર્ઘટનાનો એક વીડિયો યુટ્યુબઅર શેયર કરવામાં આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે એક પછી એક કાર પરસ્પર ટકરાઈ રહી છે. બર્ફવર્ષાને કારણે ડ્રાઈવર ગાડી પર પોતાનુ નિયંત્રણ ગુમાવી રહ્યા છે. ગાડીઓની  ટક્કર પછી લોકો કારમાંથી બહાર નીકળી રહ્યા છે. 

 
કેટલીક કારમાં ટક્કર પછી આગ પણ લાગી ગઈ છે. આ દુર્ઘટના સોમવારે લગભગ 10 વાગે સામે આવી. ઓફિસરોના કહેવા મુજબ વિસ્તારમાં વિઝિબિલિટી લગભગ 0 છે તેથી આટલી મોટી દુર્ઘટના થઈ. 
 
મોકાએ વારદાર પર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે શુઈલકિલ કંટ્રીમાં આ મહિને આ બીજી મોટી દુર્ગટના છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments