ઈસ્લામાબાદ કંગાળ અને ખરાબ સ્થિતિ પાક્સિતાન દુનિયાભરમાં મોંઘવારીની વાત કરી રહી છે. તેમના ઘરમાં જ સામાન્ય જનતાની મોંઘવારીથી કમર તૂટી ગઈ છે. પાકિસ્તાનમાં વધતી મોંઘવારીથી સામાન્ય જનતા ત્રાહીમામ કરી રહી છે. સ્થિતિ આ છે કે મોહર્રમ પર દૂધની કીમત પેટ્રોલથી પણ વધારે થઈ ગઈ.
જ્યાં પેટ્ર્લ 113 રૂપિયા દર લીટર છે. તેમજ દૂધની કીમત 140 રૂપિયા પ્રતિ લીટર સુધી પહૉંચી ગઈ. દૂધના વધતી માંગથી લોકો ચા માટે પણ તરસી ગયા છે.
દૂધની આધિકારિક કીમત 94 રૂપિયા પ્રતિ લીટર કરતાં 140 રૂપિયા દર લીટરથી પણ વધારે મોંઘુ વેચાયું. પાકિસ્તાનમાં પેટ્રોલની કીમત 113 અને ડીઝ્લની કીમત 91 રૂપિયા દર લીટર છે. પણ દૂધ અહીં 140 રૂપિયા દર લીટરથી વેચાઈ રહ્યું છે.
કીમત વધવા પાછળ ડેયરી માફિયા- આ લૂટ અને મોંઘવારીનો કારણ ડેયરી માફિયા દ્વારા મુહર્રમ પર દૂધના વેચાણ નાગરિકોથી લૂટ કરી મનમાફક કીમત વસૂલ કરવી. તેનાથી કીમત સાતામા આસમાને પહોંચી ગઈ. કરાચી અને સિંઘ પ્રાંતમાં દૂધની કીમત આસમાન પર પહોંચી ગયા.
મોહર્રમની 9 અને 10 તારીખને લોકોના વચ્ચે વહેચવા માટે દૂધનો શરબત અને ખીર વગેરે બનાવાય છે. વધતી માંગને જોતા દૂધ વિક્રેતાઓએ લૂટ મચાવી છે. જ્યરે સરકાર દ્વારા દૂધની નક્કી કીમત 94 રૂપિયા લીટર જ છે.