Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભુતાનમાં ડ્રેગનની ઘૂસણખોરી

ભુતાનમાં ડ્રેગનની ઘૂસણખોરી
, ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:01 IST)
ચીન પોતાની યુક્તિઓને અટકાવતું નથી. ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ડ્રેગન પાડોશી દેશ ભુતાનની સરહદમાં પણ ઘૂસણખોરી કરી છે. NDTVના અહેવાલ મુજબ, ચીન તેણે તેની સરહદે ભુતાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. એટલું જ નહીં, ચીને અહીં 4 ગામ પણ વસાવી લીધાં છે. 
 
ચીને તેની સરહદે ભૂટાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આટલું જ નહીં ચીને અહીં ગેરકાયદેસર રીતે ચાર ગામો વસાવી દીધા છે. આ તમામ નવા ગામો લગભગ 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા દેખાય છે. ભૂટાનની આ વિવાદિત જમીન ડોકલામ પઠાર પાસે આવેલી છે, જ્યાં 2017માં ભારત અને ચીન સામસામે આવી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kartarpur - કરતારપુર સાહેબ જવા માટે શ્રદ્ધાળુઓને જવા આ 10 નિયમ અને શર્ત