Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Knee Pain Remedies - ઘૂંટણના દુ:ખાવાને દૂર કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, થોડાક જ મહિનામાં મળશે આરામ

Knee Pain Remedies
, સોમવાર, 7 ઑગસ્ટ 2023 (13:06 IST)
Knee Pain Remedies
Knee Pain Remedies : ઘૂંટણના દુખાવાને ઓછુ કરવા માટે અનેક પ્રકારના આયુર્વેદિક ઉપચારની મદદ લઈ શકો છે. આ આર્યુવેદિક ઉપાયોથી ઘૂંટણનો દુ:ખાવો ઓછો થવાની સાથે જ આ ઘૂંટણમાં થનારા સોજા, ઘૂંટણ લાલ થઈ જવા વગેરે માટે પણ અસરદાર છે.  આવો જાણીએ ઘૂંટણના દુ:ખાવામાં રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાયો વિશે.. 
webdunia
-ઘૂંટણના દુ:ખાવાને ઓછુ કરવા માટે અશ્વગંધાનુ સેવન કરો. તેનાથી સોજો અને દુખાવો ઓછો થશે. 
- આદુના અર્કન ઘૂંટણ પર લગાવવાથે દુ:ખાવાથી આરામ મળે છે. સાથે જ આ સોજા ઉતારવામાં પણ અસરદાર છે. 
webdunia
guggul
- ગુગળના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો કરી શકાય છે. જો કે તેનુ સેવન એક્સપર્ટની સલાહ પર જ કરો. 
webdunia
kalonji
- ઘૂંટણ પર કલોંજીનુ તેલ લગાવવાથી ઘૂંટણમાં થનારી પરેશાની ઓછી કરી શકાય છે. 
webdunia
trifala
- ત્રિફળાનામાં રહેલા ગુણ ઘૂંટણના દુખાવાને ઓછુ કરે છે. સાથે જ આ અર્થરાઈટિસની પરેશાનીને પણ ઘટાડવામાં લાભકારી છે.   
webdunia
- શતાવરીના સેવનથી ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ શકે છે. 
webdunia


- હળદરનો લેપ ઘૂંટણ પર લગાવવાથી દુ:ખાવો ઓછો થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rabindranath Tagore- રવિન્દ્રનાથ ટાગોર વિશે માહિતી