Biodata Maker

ઉપર નીચે થઈ રહેલા હાર્મોનને કંટ્રોલ કરવા માટે ખાવ આ ચૂરણ, હાથ પગમાં થઈ રહેલ દુ:ખાવો અને થાકથી મળશે છુટકારો

Webdunia
મંગળવાર, 4 નવેમ્બર 2025 (13:15 IST)
જો તમારા ચેહરા પર મોટા-મોટા વાળ આવવા શરૂ થઈ ગયા તો સમજી લો લે કેટલાક હાર્મોનલ ફેરફાર થઈ રહ્યા છે. આવુ પીસીઓડીને કારણે કે પ્રી મોનોપોઝને કારણે પણ થઈ શકે છે.  આવી સ્થિતિમાં સમય પહેલા વાળ સફેદ થઈ શકે છે. ચેહરા પર કરચલીઓ પડી શકે છે. કમર અને પેટ પર ચરબી ચઢી શકે છે અને સ્નાયુઓ તેમજ હાડકામાં દુખાવો શરૂ થઈ શકે છે.  
 
હાર્મોનમાં ઉતાર ચઢાવ આગતા મૂડ સ્વિંગ્સની સમસ્યા થવા માંડે છે. થાક, કમજોરી અને કોઈપણ કામમાં મન નથી લાગતુ. મહિલાઓને ખાસ કરીને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે પ્રી મેનોપોજ ની વય આવે છે તો એ સમ યે પણ મહિલાઓને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  શરીરમાં ઈમ્બેલેસ થઈ રહેલા હાર્મોન ને નોર્મલ કરવા માટે તમે કેટલાક ઉપાય કરી શકો છો.  ઈસ્ટાગ્રામ પર એક મહિલાએ હાર્મોન બેલેંસ કરવા માટે એક ખાસ ચૂરણ બતાવ્યુ છે જેને  તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો.  
 
હાર્મોન ઠીક કરવાના ચૂરણની સામગ્રી 
 
ચૂરણ બનાવવા માટે 40-50 ગ્રામ જીરુ લો. 40-50  ગ્રામ વરિયાળી, 40-50  ગ્રામ ધાણાજીરું, 1  ચમચી હિંગ, 10 ગ્રામ કાળા મરી અને 1૦ ગ્રામ અજમો લો. તેમાં 20 ગ્રામ આદુ પાવડર, જેને આપણે સોંઠ પણ કહેવાય છે, અને 20  ગ્રામ સિંધવ મીઠું લો. હવે બધી વસ્તુઓનો પાવડર બનાવીને મિક્સ કરી લો. હવે આ પાવડર સવાર સાંજ 1-1 ચમચી ગરમ પાણી સાથે લો. તેનાથી શરીરમાં ઉપર નીચે થઈ રહેલા હાર્મોંસ બેલેંસ થશે અને  તમારો થાક અને કમજોરીની સમસ્યા દૂર થશે.  
 
હાર્મોન અસંતુલન થવાના લક્ષણ 
 
 ધીમા અથવા ઝડપી ધબકારા
કારણ વગર વજનમાં વધારો અથવા વજન ઘટવું
થાક અને સુસ્તી
કબજિયાત અથવા ઝાડા
હાથમાં નિષ્ક્રિયતા અને કળતર
ઉચ્ચ કોલેસ્ટ્રોલ
ડિપ્રેશન અને ચિંતા
ખૂબ ઠંડી કે ગરમીની લાગણી
સૂકી, ખરબચડી ત્વચા અને વાળ
પાતળી, ગરમ અને ભેજવાળી ત્વચા
બગલમાં અથવા ગરદનની પાછળ અને બાજુઓની ત્વચા કાળી પડવી
ત્વચા પર નાના ગાંઠો
વધુ પડતી તરસ અને વારંવાર પેશાબ   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kosamba Murder Case - કોસંબામાં ટ્રોલી બેગમાં મળી યુવતીની લાશ, પતિ અને બાળક ગાયબ થતા રહસ્ય ઘેરાયુ

તમે સંબંધીઓને બ્લોક કર્યા વિના Instagram પર છુપાવી શકો છો, સંપૂર્ણ પ્રક્રિયા જાણો.

માતાની પુણ્યતિથિ પર જીરો કરી નાખ્યુ ખેડૂતોનુ દેવુ... અમરેલીના આ ઉદ્યોગપતિએ ખેંચી મોટી લાઈન - વીડિયો

સૈનિકે ફક્ત ચાદર માંગી હતી, અને સાબરમતી એક્સપ્રેસના એટેન્ડન્ટ આનાથી એટલો ગુસ્સે થયો કે તેણે તેની હત્યા કરી દીધી.

રાજકોટની એક હોસ્પિટલની વીડિયો ક્લિપે ખોલ્યુ ઈંટરનેશનલ પોર્ન માર્કેટનુ રહસ્ય

વધુ જુઓ..

ધર્મ

Kartik Purnima 2025 Daan: રાશી મુજબ કરો દાન મળશે મનપસંદ ફળ

Dev Diwali 2025 Wishes in Gujarati - દેવ દિવાળીની શુભેચ્છા

Som Pradosh- જીવનને સાચી દિશા આપવા માટે પ્રદોષ વ્રત પર શિવલિંગનો વિશેષ અભિષેક કરો.

Bhishma Panchak 2025: ભીષ્મ પંચક શું છે, શા માટે મનાવવામાં આવે છે, જાણો પંચકની તિથિઓ

રાજા વર્ષો કરતા રહ્યા વ્રત પણ દર્શન ન થયા, એક સાધારણ ભક્તને મળ્યો ભગવાનનો આશિર્વાદ, વાંચો દેવઉઠની એકાદશીની વ્રત કથા

આગળનો લેખ
Show comments