Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નબળા હાડકાના લક્ષણો શું છે? હાડકાં નબળાં હોવાના આ રહ્યા સંકેત

symptoms of weak bones
, બુધવાર, 7 જૂન 2023 (14:42 IST)
weak bones symptoms- હાડકાઓ નબળા થવા એટલે કે સંપૂર્ણ સ્વાસ્થયનો પ્રભાવિત થવા હોય છે. તેથી કહેવાયા છે કે સ્વસ્થા અને તાકાતવર શરીર માટે હાડકાં મજબૂત હોવા ખૂબ જરૂરી હોય છે. જયારે હાડકા મજબૂત અને સ્ટ્રાંગા રહે છે તો દુખાવા વગેરેથી બચ્યા રહે છે/ પણ જેમા જ હાડકાં નબળાં થવા લાગે છે તો શરીરમાં દુખવાઅ પરેશાન કરવા લાગે છે. જ્યારે હાડકાં નબળાં હોય ત્યારે સાંધા, સ્નાયુ વગેરેમાં દુખાવો થઈ શકે છે. ચાલો જાણીએ
 
weak bones symptomsનબળા હાડકાના લક્ષણો 
લક્ષણોને અવગણશો નહીં નબળા હાડકાંના ચિહ્નો અને લક્ષણો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે જેથી સ્થિતિને સમયસર સુધારી શકાય
 
હાડકામાં દુખાવો 
માંસપેશીઓમાં દુખાવા અને ખેંચાણ
મસૂડાની સમસ્યા 
હાથમાંથી વસ્તુઓ છટકવી 
નબળા નખ...
પીઠ અને ગરદનનો દુખાવો...
મુદ્રામાં ફેરફાર / શરીરનું વળવું
webdunia

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World poha day 2023 - : બ્રેકફાસ્ટમાં પૌઆ ખાવાથી કેવી રીતે ઘટે છે તમારું વજન, જાણો તેના હેલ્થ બેનિફિટસ