Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Vitamin B12 માટે મીટ-માછલી અને ઈંડા ખાવાની જરૂર નથી, આ Veg Foods ખાઈને પણ થશે કામ

Vitamin Deficiency
, મંગળવાર, 20 જૂન 2023 (00:21 IST)
Vitamin B12 માટે મીટ-માછલી અને ઈંડા ખાવાની જરૂર નથી, આ Veg Foods ખાઈને પણ થશે કામ
 
Vitamin B12 Veg Sources: વિટામિન બી 12 શરીરા માટે એક ખૂબ જરૂરી પોષકા તત્વ છે જે શરીરના ઘણા ફંકશસમાં મદદ કરે છે. જો ક્યારે તેની કમી થઈ જાય તો બૉડીમાં નબલાઈ આવી શકે છે. સામાન્ય રીતે આ માનવુ છે કે મીટ, માછલી અને ઈંડામાં આ ન્યુટ્રિએંતસના સ્ટ્રાંસ સોર્સા છે પણ શાકાહારીઓ માટે એનિમલ પ્રોડ્ક્ટસના સેવન કરવો શ્ક્ય નથી.આવો જાણીએ વિટામિન બી 12 મેળવવા તમે ક્યા-ક્યાં વેજા ફૂડ ખાઈ શકો છો. 
 
જ તમે ઈચ્છો છો કે શરીરમાં વિટામિન બી 12ની ભરપૂર માત્રા બની રહે તો ઓટસ, દલિયા આથે બધા પ્રકારના કઠણા ખાવાની ટેવ નાખી લો. આ નાર્મલા ગ્રેંસથી હેલ્દી ગણાય છે. 
 
ટોફૂ  (Tofu) જોવાવામાં પનીર જેમા હોય ચે તે સોયા પ્રોડ્ક્ટા છે. જેને ખાવાથી શરીરમાં વિટામિન બી 12ની કમી નથી રહેતી. તમે તેને ડેલી ડાઈટમાં જરૂર શામેલ કરો. 
 
દહીં સમાન્ય રીતે ખાવામાં આવે છે જેથી આપણુ પાચન તંત્ર સારુ રહે છે. જો તમે વિટામિન સીની કમીનો સામનો કરી રહ્યા છો તો આ મિલ્ક પ્રોડ્ક્ટસ તમારા ખૂબ કામ આવી શકે છે. 

Edited By-Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dry Dates For Skin: ત્વચા માટે પણ ચમત્કારી છે સૂકી ખજૂર