Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માખણ મિશ્રી(શાકર)ના આરોગ્યથી સંકળાયેલા આ 6 મીઠા ફાયદા તમે પણ જાણો

માખણ મિશ્રી(શાકર)ના આરોગ્યથી સંકળાયેલા આ 6 મીઠા ફાયદા તમે પણ જાણો
, સોમવાર, 30 ઑગસ્ટ 2021 (08:50 IST)
માખણ મિશ્રી ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય ભોગ છે આ સ્વાદમાં જેટલો મધુર લાગે છે, તેટલો જ મીઠા છે તેના આરોગ્યથી સંકળાયેલા ફાયદા પણ . તમે નહી જાણતા હશો જરૂર વાંચો 
- માખણ મિશ્રીનો સેવન કરવું મગજ માટે ખૂબ ફાયદાકારી હોય છે. બાળકોને નિયમિત રૂપથી જો માખણ મિશ્રી ખવડાય, તો તેમનો મગજ અને શરીરનો વિકાસ માટે ખૂબ ફાયદાકારી હોય છે. 
 
-માખણ મિશ્રીને દરરોજ નાશ્તામાં ખાવું જોઈએ. તો માથાના દુખાવા અને સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. તેનાથી સાંધામાં નમી અને ચિકણાઈ મળી શકશે અને શુષ્કતા ધીમે ધીમે ઓછી થશે. 
 
- આંખની નબળાઈને દૂર કરવા માટે આ ઉપાય કારગર છે. 
 
- ત્વચાને ચિકણો અને ચમકદાર બનાવવા ઈચ્છો છો, તો શાકરનો ભૂકો અને માખણ મિક્સ કરી ત્વચા પર મસાજ કરવું. આ મસાજ અને સ્ક્રબ બન્નેનો કામ કરશે અને ત્વચાને પ્રાકૃતિક રૂપથી ચિકણો, ચમકદાર અને નરમ બનાવશે. 
 
- બવાસીર જેવા રોગથી પરેશાન છો તો, ના ગભરાવો, માખણ મિશ્રીના નિયમિત રૂપથી સેવન કરીને થોડા જ દિવસોમાં તમે બવાસીરની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ- જીવનમાં રમતનુ મહત્વ