Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBIએ વધુ એક બેંક પર લગાવ્યો પ્રતિબંધ

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (15:57 IST)
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારતીય મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, પ્રતિબંધ લગાવી દીધો છે. આ અંતર્ગત બેંકના ગ્રાહકો માટે પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે RBIએ લખનઉની ઈન્ડિયન મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પર ઘણા નિયંત્રણો લગાવ્યા છે.
 
RBI અનુસાર, આ નિયંત્રણો 28 જાન્યુઆરી, 2022 (શુક્રવાર) ના રોજ કામકાજના કલાકોથી અમલમાં આવ્યા છે. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લખનૌ સ્થિત સહકારી બેંક તેની મંજૂરી વિના કોઈપણ લોન, એડવાન્સ અથવા કોઈપણ રોકાણ ઇશ્યૂ કરશે નહીં અથવા તેનું નવીકરણ કરશે નહીં. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments